Hymn No. 2584 | Date: 14-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-14
1990-06-14
1990-06-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13573
દીધું છે જીવન તને તો જેણે જગમાં, એનો સદાયે તું છે
દીધું છે જીવન તને તો જેણે જગમાં, એનો સદાયે તું છે કણ કણ ને અણુ અણુમાં તો તારા, એ તો રહેલો છે ફેરવ નજર જગમાં બધે, ત્યાં પણ તો એજ રહેલો છે - કણ... તારા તનમાં ભી તો એજ છે, તારા મનમાં પણ એ વસે છે - કણ... જ્યાં વસે છે એ તુજમાં, આવે જો ઉપાધિ, સમજદારીમાં પણ એજ છે - કણ... વ્હાલનાં તાતણાં તારા, પ્રેમના કુંજનમાં તો તારા એજ છે - કણ... વિરાટમાં પણ એજ છે, વામનમાં પણ એજ છે - કણ ... બુદ્ધિમાં પણ તો એજ છે, સમજણમાં પણ એજ છે - કણ... જડમાં પણ એજ રહેલ છે, ચેતનમાં પણ તો એજ છે - કણ... પ્રકૃતિમાં ભલે ભેદ છે, પણ પ્રકૃતિમાં પણ એજ છે - કણ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
didhu che jivan taane to jene jagamam, eno sadaaye tu che
kaan kana ne anu anumam to tara, e to rahelo che
pherava najar jag maa badhe, tya pan to ej rahelo che - kana...
taara tanamam bhi to ej chhe, taara mann maa pan e vase che - kana...
jya vase che e tujamam, aave jo upadhi, samajadarimam pan ej che - kana...
vhalanam tatanam tara, prem na kunjanamam to taara ej che - kana...
viratamam pan ej chhe, vamanamam pan ej che - kaan ...
buddhi maa pan to ej chhe, samajanamam pan ej che - kana...
jadamam pan ej rahel chhe, chetanamam pan to ej che - kana...
prakritimam bhale bhed chhe, pan prakritimam pan ej che - kana...
|
|