Hymn No. 2587 | Date: 16-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-16
1990-06-16
1990-06-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13576
લાગે જીવનમાં તો જ્યારે, રહી નહીં શકાય કોઈના વિના તો ત્યારે
લાગે જીવનમાં તો જ્યારે, રહી નહીં શકાય કોઈના વિના તો ત્યારે સમજી લેજો રે (2) એના માટે તો પ્યાર જાગી ગયો છે જાગે જ્યારે આવો ભાવ, પ્રભુ કાજે, સમજી લેજે રે તું જીવન સફળ થઈ ગયું છે સમય સદા તો સરકતો જાય, પણ મન જો હાથમાં આવી જાય રે - સમજી લેજો... નજર નજરમાં તો અણસાર, પ્રભુના તો જ્યાં મળતાં જાય રે - સમજી લેજો... ધડકને ધડકનમાંથી તો તારા, પ્રભુના ગુંજન જ્યાં બોલતા જાય રે - સમજી લેજો... વિચારોને વિચારો તો તારા પ્રભુમાં, જ્યાં લીન થાતાં જાય રે - સમજી લેજો... થાતી જાશે રે વિલીન તો તારા, હૈયામાં ભેદભાવની રેખાઓ રે - સમજી લેજો... ચિત્ત તારું ફરતું અટકી, સ્થિર પ્રભુમાં તો જ્યાં થાતું જાય રે - સમજી લેજો... તારા આંસુએ આંસુમાંથી, પ્રભુનું રૂપ તો જ્યાં દેખાય રે - સમજી લેજો...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
laage jivanamam to jyare, rahi nahi shakaya koina veena to tyare
samaji lejo re (2) ena maate to pyaar jaagi gayo che
jaage jyare aavo bhava, prabhu kaje, samaji leje re tu jivan saphal thai gayu che
samay saad to sarakato jaya, pan mann jo haath maa aavi jaay re - samaji lejo...
najar najar maa to anasara, prabhu na to jya malta jaay re - samaji lejo...
dhadakane dhadakanamanthi to tara, prabhu na gunjana jya bolata jaay re - samaji lejo...
vicharone vicharo to taara prabhumam, jya leen thata jaay re - samaji lejo...
thati jaashe re vilina to tara, haiya maa bhedabhavani rekhao re - samaji lejo...
chitt taaru phartu ataki, sthir prabhu maa to jya thaatu jaay re - samaji lejo...
taara ansue ansumanthi, prabhu nu roop to jya dekhaay re - samaji lejo...
|
|