Hymn No. 2597 | Date: 21-Jun-1990
|
|
Text Size |
 |
 |
યત્નો કરવા જીવનમાં, છે માનવ એ તો તારા હાથમાં
Yatno Karva Jeevanma, Che Maanav Eh Toh Taara Ekvaar
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1990-06-21
1990-06-21
1990-06-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13586
યત્નો કરવા જીવનમાં, છે માનવ એ તો તારા હાથમાં
યત્નો કરવા જીવનમાં, છે માનવ એ તો તારા હાથમાં ફળ દેવું તો એનું, છે એ તો પ્રભુના હાથમાં તણાતો ના જીવનમાં રે, તું તો ખોટા ભાવમાં રાખજે હૈયું તો તારું રે, તારા તો હાથમાં ચણજે પાયો જીવનમાં તો સાચો, રહેજે સદાએ તું સત્યના સાથમાં ભરોસો ના રાખ તારા જીવતરનો, પડજે ના તું ખોટા વાદમાં થાતું નથી જીવનમાં તો બધું, જાગે છે જે તારા મનમાં થાયે ના થાય, કર ના અફસોસ એનો, જગાડજે વિશ્વાસ પ્રભુને તુજમાં છે આ યત્ન મોટામાં મોટો, રાખજે સદા તું આ તારા ખ્યાલમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
yatno karva jivanamam, che manav e to taara haath maa
phal devu to enum, che e to prabhu na haath maa
tanato na jivanamam re, tu to khota bhaav maa
rakhaje haiyu to taaru re, taara to haath maa
chanaje payo jivanamam to sacho, raheje sadaay tu satyana sathamam
bharoso na rakha taara jivatarano, padaje na tu khota vadamam
thaatu nathi jivanamam to badhum, jaage che je taara mann maa
thaye na thaya, kara na aphasosa eno, jagadaje vishvas prabhune tujh maa
che a yatna motamam moto, rakhaje saad tu a taara khyalamam
|
|