Hymn No. 2598 | Date: 22-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-22
1990-06-22
1990-06-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13587
કરતા રહે માનવ તો જગમાં કર્મો તો ખોટા
કરતા રહે માનવ તો જગમાં કર્મો તો ખોટા છે જગજનની તો, મનના રે મોટા (2) પાપો આચરતા રહ્યા માનવો, જીવનમાં તો કેટલાં દેતા રહ્યા જગજનની સુધરવા માનવને તો મોકા - છે જગજનની... ભૂલ્યા ના જગજનની બાળને, રહ્યા ભલે એને એ ભૂલતાં - છે જગજનની... પ્રભુના નામે નામે ભી રહી, આચરણ રાખે રે જૂઠાં - છે જગજનની... માનો ન માને એને, ફિકર એ તો કરે છે સહુની - છે જગજનની .. સુધર્યા એને ગળે લગાવ્યા, ના સુધર્યા એને ભી અપનાવ્યા - છે જગજનની ... છે અસંખ્ય જીવોના જીવનદાતા, કદી એ તો કાંઈ ના ચૂક્યા - છે જગજનની... રહ્યા જે એના ભરોસે, સંસાર સાગરે, નાવ એની રાખી તો તરતી - છે જગજનની ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karta rahe manav to jag maa karmo to khota
che jagajanani to, mann na re mota (2)
paapo acharata rahya manavo, jivanamam to ketalam
deta rahya jagajanani sudharava manav ne to moka - che jagajanani...
bhulya na jagajanani balane, rahya bhale ene e bhulatam - che jagajanani...
prabhu na naame name bhi rahi, aacharan rakhe re jutham - che jagajanani...
mano na mane ene, phikar e to kare che sahuni - che jagajanani ..
sudharya ene gale lagavya, na sudharya ene bhi apanavya - che jagajanani ...
che asankhya jivona jivanadata, kadi e to kai na chukya - che jagajanani...
rahya je ena bharose, sansar sagare, nav eni rakhi to tarati - che jagajanani ...
|
|