BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2604 | Date: 25-Jun-1990
   Text Size Increase Font Decrease Font

સાધનાનું સાતત્ય જીવનમાં તો સદા જાળવજે

  No Audio

Sadhnaa Nu Saatatya Jeevanma Toh Sadaa Jaadavje

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1990-06-25 1990-06-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13593 સાધનાનું સાતત્ય જીવનમાં તો સદા જાળવજે સાધનાનું સાતત્ય જીવનમાં તો સદા જાળવજે
રહેવું છે જ્યાં જગમાં, તનને ભી તો સાચવજે
ગરમી તારી સાધનામાં, તો સતત તું રાખજે
મનને સદા તારા કાબૂમાં તો તું લાવજે
પરમેશ્વરનું સ્મરણ તારા હૈયામાં સદા તું રાખજે
ધર્મને જાણીને તારા શ્વાસેશ્વાસમાં તું વણજે
નીકળતું ઋણ આ જગમાં, આ જગમાં પૂરું તું કરજે
સાધવા સાંનિધ્ય પ્રભુનું, સતત જાગૃતિ રાખજે
જીવનની આ સરગમ શીખી લઈ, ધ્યેય તારું સાધજે
Gujarati Bhajan no. 2604 by Satguru Devendra Ghia - Kaka
સાધનાનું સાતત્ય જીવનમાં તો સદા જાળવજે
રહેવું છે જ્યાં જગમાં, તનને ભી તો સાચવજે
ગરમી તારી સાધનામાં, તો સતત તું રાખજે
મનને સદા તારા કાબૂમાં તો તું લાવજે
પરમેશ્વરનું સ્મરણ તારા હૈયામાં સદા તું રાખજે
ધર્મને જાણીને તારા શ્વાસેશ્વાસમાં તું વણજે
નીકળતું ઋણ આ જગમાં, આ જગમાં પૂરું તું કરજે
સાધવા સાંનિધ્ય પ્રભુનું, સતત જાગૃતિ રાખજે
જીવનની આ સરગમ શીખી લઈ, ધ્યેય તારું સાધજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
sadhananum satatya jivanamam to saad jalavaje
rahevu che jya jagamam, tanane bhi to saachavje
garami taari sadhanamam, to satata tu rakhaje
mann ne saad taara kabu maa to tu lavaje
parameshvaranum smaran taara haiya maa saad tu rakhaje
dharmane jaani ne taara shvaseshvas maa tu vanaje
nikalatu rina a jagamam, a jag maa puru tu karje
sadhava sannidhya prabhunum, satata jagriti rakhaje
jivanani a saragama shikhi lai, dhyeya taaru sadhaje




First...26012602260326042605...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall