Hymn No. 2605 | Date: 25-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-25
1990-06-25
1990-06-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13594
જગમાં પ્રભુ તમે અમને તો બધું દીધું, તેં અમે તો લીધું
જગમાં પ્રભુ તમે અમને તો બધું દીધું, તેં અમે તો લીધું જોઈએ છે અમને તો જે પ્રભુ, હજી અમને તો તેં એ ના દીધું કરી પ્રાર્થના તારી પાસે, અમે તો તારી પાસે જે માગ્યું ના તેં એ તો દીધું, લાગ્યું અમને તો કર્મનું એવું તેં લઈ લીધું જાગી જરૂરિયાતો, કદી બદલાઈ, એ પ્રમાણે અમે તો માગ્યું કદી દીધું, કદી ના દીધું, કદી દીધું પૂરું, કેમ ના એ સમજાયું સુખદુઃખની લહાણી કરી તેં એવી, કદી સુખ તો, કદી તો દુઃખ મળ્યું દર્શન કાજે તલસતું રહ્યું હૈયું, સુખ દર્શનનું તો ના દીધું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jag maa prabhu tame amane to badhu didhum, te ame to lidhu
joie che amane to je prabhu, haji amane to te e na didhu
kari prarthana taari pase, ame to taari paase je mangyu
na te e to didhum, lagyum amane to karmanum evu te lai lidhu
jaagi jaruriyato, kadi badalai, e pramane ame to mangyu
kadi didhum, kadi na didhum, kadi didhu purum, kem na e samajayum
sukh dukh ni lahani kari te evi, kadi sukh to, kadi sukh to, kadi to dukh malyu
tohaai kajanum, haiy rajanum, haiyum, haiyum, haiyum, haiyum, haiyu na didhu
|