| 
		 
                     1990-07-14
                     1990-07-14
                     1990-07-14
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13642
                     છે મધુરું-મધુરું તો ‘મા’ નું નામ, છે મધુરું-મધુરું તો ‘મા’ નું નામ
                     છે મધુરું-મધુરું તો ‘મા’ નું નામ, છે મધુરું-મધુરું તો ‘મા’ નું નામ
  હૈયે ભાવ ભરી ગુણ એના રે ગાતા, થાય તો જગમાં રે સફળ કામ
  છોડવી માયા જગની છે અઘરી, લેજો ‘મા’ નું ત્યાં મધુરું નામ
  ભાવ વિના તો દર્શન ના થાતા, ભરજો હૈયે તો ભાવોમાં ભાવ
  કૂડકપટને હૈયેથી દૂર સદા રાખો, પીજો નામનું તો અમીરસ પાન
  જોજો ઊઠે ના શંકાના પરપોટા હૈયે, નાખશે બાધા એ તો તમામ
  ભાવના ફૂલને તો હૈયે ખીલવા દેજો, જોજો શ્રદ્ધા વિના ના એ કરમાય
  વેર ને ક્રોધ તો હૈયેથી હટી જાશે, અડશે જ્યાં એને મધુરું ‘મા’ નું નામ
  છે એ તો મધથીયે મીઠું, છે ભરી-ભરી એમાં જગની બધી મીઠાશ
                     https://www.youtube.com/watch?v=kvwYBk2TaJE
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
                     
    | 
        
     | 
    View Original | 
    
  | 
   
                                છે મધુરું-મધુરું તો ‘મા’ નું નામ, છે મધુરું-મધુરું તો ‘મા’ નું નામ
  હૈયે ભાવ ભરી ગુણ એના રે ગાતા, થાય તો જગમાં રે સફળ કામ
  છોડવી  માયા જગની છે અઘરી, લેજો ‘મા’ નું ત્યાં મધુરું નામ
  ભાવ વિના તો દર્શન ના થાતા, ભરજો હૈયે તો ભાવોમાં ભાવ
  કૂડકપટને હૈયેથી દૂર સદા રાખો, પીજો નામનું તો અમીરસ પાન
  જોજો ઊઠે ના શંકાના પરપોટા હૈયે, નાખશે બાધા એ તો તમામ
  ભાવના ફૂલને તો હૈયે ખીલવા દેજો, જોજો શ્રદ્ધા વિના ના એ કરમાય
  વેર ને ક્રોધ તો હૈયેથી હટી જાશે, અડશે જ્યાં એને મધુરું ‘મા’ નું નામ
  છે એ તો મધથીયે મીઠું, છે ભરી-ભરી એમાં જગની બધી મીઠાશ
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
                                        
    chē madhuruṁ-madhuruṁ tō ‘mā' nuṁ nāma, chē madhuruṁ-madhuruṁ tō ‘mā' nuṁ nāma
  haiyē bhāva bharī guṇa ēnā rē gātā, thāya tō jagamāṁ rē saphala kāma
  chōḍavī māyā jaganī chē agharī, lējō ‘mā' nuṁ tyāṁ madhuruṁ nāma
  bhāva vinā tō darśana nā thātā, bharajō haiyē tō bhāvōmāṁ bhāva
  kūḍakapaṭanē haiyēthī dūra sadā rākhō, pījō nāmanuṁ tō amīrasa pāna
  jōjō ūṭhē nā śaṁkānā parapōṭā haiyē, nākhaśē bādhā ē tō tamāma
  bhāvanā phūlanē tō haiyē khīlavā dējō, jōjō śraddhā vinā nā ē karamāya
  vēra nē krōdha tō haiyēthī haṭī jāśē, aḍaśē jyāṁ ēnē madhuruṁ ‘mā' nuṁ nāma
  chē ē tō madhathīyē mīṭhuṁ, chē bharī-bharī ēmāṁ jaganī badhī mīṭhāśa
                                
                        છે મધુરું-મધુરું તો ‘મા’ નું નામ, છે મધુરું-મધુરું તો ‘મા’ નું નામછે મધુરું-મધુરું તો ‘મા’ નું નામ, છે મધુરું-મધુરું તો ‘મા’ નું નામ
  હૈયે ભાવ ભરી ગુણ એના રે ગાતા, થાય તો જગમાં રે સફળ કામ
  છોડવી  માયા જગની છે અઘરી, લેજો ‘મા’ નું ત્યાં મધુરું નામ
  ભાવ વિના તો દર્શન ના થાતા, ભરજો હૈયે તો ભાવોમાં ભાવ
  કૂડકપટને હૈયેથી દૂર સદા રાખો, પીજો નામનું તો અમીરસ પાન
  જોજો ઊઠે ના શંકાના પરપોટા હૈયે, નાખશે બાધા એ તો તમામ
  ભાવના ફૂલને તો હૈયે ખીલવા દેજો, જોજો શ્રદ્ધા વિના ના એ કરમાય
  વેર ને ક્રોધ તો હૈયેથી હટી જાશે, અડશે જ્યાં એને મધુરું ‘મા’ નું નામ
  છે એ તો મધથીયે મીઠું, છે ભરી-ભરી એમાં જગની બધી મીઠાશ1990-07-14https://i.ytimg.com/vi/kvwYBk2TaJE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=kvwYBk2TaJE છે મધુરું-મધુરું તો ‘મા’ નું નામ, છે મધુરું-મધુરું તો ‘મા’ નું નામછે મધુરું-મધુરું તો ‘મા’ નું નામ, છે મધુરું-મધુરું તો ‘મા’ નું નામ
  હૈયે ભાવ ભરી ગુણ એના રે ગાતા, થાય તો જગમાં રે સફળ કામ
  છોડવી  માયા જગની છે અઘરી, લેજો ‘મા’ નું ત્યાં મધુરું નામ
  ભાવ વિના તો દર્શન ના થાતા, ભરજો હૈયે તો ભાવોમાં ભાવ
  કૂડકપટને હૈયેથી દૂર સદા રાખો, પીજો નામનું તો અમીરસ પાન
  જોજો ઊઠે ના શંકાના પરપોટા હૈયે, નાખશે બાધા એ તો તમામ
  ભાવના ફૂલને તો હૈયે ખીલવા દેજો, જોજો શ્રદ્ધા વિના ના એ કરમાય
  વેર ને ક્રોધ તો હૈયેથી હટી જાશે, અડશે જ્યાં એને મધુરું ‘મા’ નું નામ
  છે એ તો મધથીયે મીઠું, છે ભરી-ભરી એમાં જગની બધી મીઠાશ1990-07-14https://i.ytimg.com/vi/wct8MgsHm3w/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=wct8MgsHm3w 
  
  |