Hymn No. 2675 | Date: 28-Jul-1990
|
|
Text Size |
 |
 |
1990-07-28
1990-07-28
1990-07-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13664
સમજાવટથી જ્યાં કામ બને, વેરને તો ત્યાં કોઈ સ્થાન નથી
સમજાવટથી જ્યાં કામ બને, વેરને તો ત્યાં કોઈ સ્થાન નથી કળથી તો જ્યાં કામ સરે, બળને તો ત્યાં કોઈ સ્થાન નથી યુદ્ધ તો જ્યાં અનિવાર્ય બને, દયાને તો ત્યાં કોઈ સ્થાન નથી જ્ઞાનની તો જ્યાં લહાણી વહે, અજ્ઞાનને તો ત્યાં કોઈ સ્થાન નથી પ્રેમથી તો જ્યાં પથ્થર ભી પીગળે, હૈયું પ્રભુનું તો પથ્થર નથી માનવમાં ભી તો માનવ હૈયું ધબકે, આખર એ ભી જનમથી હેવાન નથી ટીપે ટીપે ભરતાં લાગે સમય એ તો લાગશે, એ કાંઈ ધોધની તો ધારાં નથી અમાસે તો અંધકાર જ મળે, એ કાંઈ તેજ પૂનમની ચાંદની નથી ખારા પાણીમાંથી તો મીઠું નીપજે, મીઠાશ સાકરની કાંઈ મળતી નથી કોલસાની ખાણમાંથી તો કોલસા મળે, હીરાની આશા કાંઈ ફળવાની નથી પ્રભુચરણમાં મન જો સ્થિર ના રહે, પ્રભુદર્શનની આશા ફળવાની નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samajavatathi jya kaam bane, verane to tya koi sthana nathi
kalathi to jya kaam sare, baalne to tya koi sthana nathi
yuddha to jya anivarya bane, dayane to tya koi sthana nathi
jnanani to jya tana tojam jnyami sthana to ay tojam koi
vah, paththara bhi Pigale, haiyu prabhu nu to paththara nathi
manavamam bhi to manav haiyu dhabake, akhara e bhi janam thi hevana nathi
tipe tipe Bharatam location samay e to lagashe, e kai dhodhani to Dharam nathi
AMASE to andhakaar yes male, e kai tej punamani chandani nathi
khara panimanthi to mithu nipaje, mithasha sakarani kai malati nathi
kolasani khanamanthi to kolasa male, hirani aash kai phalavani nathi
prabhucharanamam mann jo sthir na rahe, prabhudarshanani aash phalavani nathi
|
|