Hymn No. 2680 | Date: 02-Aug-1990
|
|
Text Size |
 |
 |
1990-08-02
1990-08-02
1990-08-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13669
મમ ગૃહે લક્ષ્મી રૂપે વાસ કરો, મારા સર્વ કર્મના પરિતાપ હરો
મમ ગૃહે લક્ષ્મી રૂપે વાસ કરો, મારા સર્વ કર્મના પરિતાપ હરો મમ વૃત્તિ પર કાબૂ રે ધરો, હે સિધ્ધમા, અનુગ્રહ આ હવે તો કરો મમ મનડાંના સકળ તાપ હરો, મારી દૃષ્ટિને તો વિશુદ્ધ કરો મમ ચિત્તને સત્કર્મોમાં પ્રવૃત્ત કરો, હે સિધ્ધમા અનુગ્રહ આ હવે તો કરો મમ જીવનની તો રાહબર રહો, સદ્દવિચારોમાં મને સ્થિર કરો મમ હૈયેથી સર્વ શંકાઓ હરો, હે સિધ્ધમા અનુગ્રહ આ હવે તો કરો મમ હૈયેથી રાગ દ્વેષ નષ્ટ કરો, મારું હૈયું તો નિર્મળ કરો મમ સર્વકષ્ટ નિવારણ કરો, હે સિધ્ધમા, અનુગ્રહ આ હવે તો કરો મમ હૈયે અતૂટ વિશ્વાસ ભરો, મારું હૈયું સદા હિંમતથી ભરો મમ ધ્યાનમાં સદા તમે વસો, હે સિધ્ધમા અનુગ્રહ આ હવે તો કરો
https://www.youtube.com/watch?v=_LD1epLDfiI
Satguru Shri Devendra Ghia (Kaka)
મમ ગૃહે લક્ષ્મી રૂપે વાસ કરો, મારા સર્વ કર્મના પરિતાપ હરો મમ વૃત્તિ પર કાબૂ રે ધરો, હે સિધ્ધમા, અનુગ્રહ આ હવે તો કરો મમ મનડાંના સકળ તાપ હરો, મારી દૃષ્ટિને તો વિશુદ્ધ કરો મમ ચિત્તને સત્કર્મોમાં પ્રવૃત્ત કરો, હે સિધ્ધમા અનુગ્રહ આ હવે તો કરો મમ જીવનની તો રાહબર રહો, સદ્દવિચારોમાં મને સ્થિર કરો મમ હૈયેથી સર્વ શંકાઓ હરો, હે સિધ્ધમા અનુગ્રહ આ હવે તો કરો મમ હૈયેથી રાગ દ્વેષ નષ્ટ કરો, મારું હૈયું તો નિર્મળ કરો મમ સર્વકષ્ટ નિવારણ કરો, હે સિધ્ધમા, અનુગ્રહ આ હવે તો કરો મમ હૈયે અતૂટ વિશ્વાસ ભરો, મારું હૈયું સદા હિંમતથી ભરો મમ ધ્યાનમાં સદા તમે વસો, હે સિધ્ધમા અનુગ્રહ આ હવે તો કરો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mama grihe lakshmi roope vaas karo, maara sarva karmana paritapa haro
mama vritti paar kabu re dharo, he sidhdhama, anugraha a have to karo
mama manadanna sakal taap haro, maari drishtine to vishuddha karo
mama chittane satkarmomhama to have sidhrittaharo pravritta to heavritta karo
mama jivanani to raahabar raho, saddavicharomam mane sthir karo
mama haiyethi sarva shankao haro, he sidhdhama anugraha a have to karo
mama haiyethi raga dvesha nashta karo, maaru haiyu to nirmal karo
mama, heiv karohama, heiv karo
mama , have to narugana kashama, heiv karo mama haiye atuta vishvas bharo, maaru haiyu saad himmatathi bharo
mama dhyanamam saad tame vaso, he sidhdhama anugraha a have to karo
Explanation in English:
Please reside in my house as Lakshmi, please absolve me of remorse of all my deeds
Please give me control over attitude, O Siddhama, do this grace now
Please remove the confusions of my mind, please purify my vision
Engage my mind in good deeds, O Siddhama do this grace now
Please be the guide of my life, stabilize me in good thoughts
Please remove all doubts from my heart, O Siddhama Do this grace now
Please Destroy the rage and hatred within me, purify my heart
Please remove all the obstacles in my path, O Siddhama, do this grace now
Please fill complete faith in my heart, please fill my heart with courage always
Please remain the focus of my life, O Siddh MA, do this grace now.
|