Hymn No. 2682 | Date: 03-Aug-1990
|
|
Text Size |
 |
 |
1990-08-03
1990-08-03
1990-08-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13671
છે વારસદાર તું તો પ્રભુનો લેવા માયાનો વારસો, તું ના દોડ
છે વારસદાર તું તો પ્રભુનો લેવા માયાનો વારસો, તું ના દોડ મેળવ માયા કાં તું કાબૂ, કાં તું હવે તો માયાને છોડ ભમ્યો માયામાં તું, તોયે ના સમજ્યો, હવે તો માયા છોડ દીધી બુદ્ધિ, દીધી શક્તિ સમજવા તને, પૂર પ્રભુના હવે તો કોડ ઉજાળજે નામ તું પ્રભુનું, કર સારા કર્મો રે તું, બીજું બધું છોડ રાખે છે ધ્યાન પ્રભુ તો જ્યાં તારું, ચિત્ત તારું એમાં હવે તો જોડ કર્મો કરાવે છે જ્યાં પ્રભુ, કર્મો અર્પણ કરીને પ્રભુને, માથું કર્મોમાં ના ફોડ બાંધવા દોર પ્રભુ સાથે મજબૂત, દોર બીજા બધાં હવે તો તોડ જીવવું છે જીવન જ્યાં પ્રભુમય, દે જીવનને હવે તો સુંદર મોડ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che varasadara tu to prabhu no leva mayano varaso, tu na doda
melava maya came tu kabu, came tu have to maya ne chhoda
bhanyo maya maa tum, toye na samajyo, have to maya chhoda
didhi buddhi, didhi shakti samajava tane, pura prabhu na have to koda
ujalaje naam tu prabhunum, kara saar karmo re tum, biju badhu chhoda
rakhe che dhyaan prabhu to jya tarum, chitt taaru ema have to joda
karmo karave che jya prabhu, karmo arpan kari ne prabhune, dora mathum karmo maa na phoda
bandhavaia badham have to toda
jivavum che jivan jya prabhumaya, de jivanane have to sundar moda
|