1990-08-21
1990-08-21
1990-08-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13707
સમજ્યાં ના સમજ્યાં જ્યાં થોડું રે, સ્વર્ગ ત્યાં તો એનાં રચાઈ ગયા

અણસમજની સમજ તો પડી રે, નરકની પાસે એ ઘસડી ગયા
રેખા સમજની ને અણસમજની ના સમજાણી રે, મુસીબતો ઊભી એ કરી ગયા
અણસમજમાં તો જ્યાં ડૂબ્યા રે, સુખ નો સાથ છોડી ગયા
જાગી ગઈ તો જ્યાં સાચી સમજદારી રે, દુઃખે વિદાઈ લઈ લીધી
ટકી જ્યાં સમજદારી, જ્ઞાનના દ્વાર એ તો ખોલતાં ગયા
સમજાયું જ્યાં સાચું, શંકાના સૂર ત્યાં તો શમી ગયા
રહે બદલાતી સમજણ વારેઘડીએ, સાચું નથી એ સમજ્યાં
સાચું તો સમજ્યાં જે સમજ્યાં, પ્રભુ છે સાચો, માયા છે મિથ્યા
પામશું ના ફળ એનાં રે સાચાં, મનડાં એમાં જો ના ટક્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samajyāṁ nā samajyāṁ jyāṁ thōḍuṁ rē, svarga tyāṁ tō ēnāṁ racāī gayā
aṇasamajanī samaja tō paḍī rē, narakanī pāsē ē ghasaḍī gayā
rēkhā samajanī nē aṇasamajanī nā samajāṇī rē, musībatō ūbhī ē karī gayā
aṇasamajamāṁ tō jyāṁ ḍūbyā rē, sukha nō sātha chōḍī gayā
jāgī gaī tō jyāṁ sācī samajadārī rē, duḥkhē vidāī laī līdhī
ṭakī jyāṁ samajadārī, jñānanā dvāra ē tō khōlatāṁ gayā
samajāyuṁ jyāṁ sācuṁ, śaṁkānā sūra tyāṁ tō śamī gayā
rahē badalātī samajaṇa vārēghaḍīē, sācuṁ nathī ē samajyāṁ
sācuṁ tō samajyāṁ jē samajyāṁ, prabhu chē sācō, māyā chē mithyā
pāmaśuṁ nā phala ēnāṁ rē sācāṁ, manaḍāṁ ēmāṁ jō nā ṭakyāṁ
|
|