Hymn No. 2723 | Date: 25-Aug-1990
|
|
Text Size |
 |
 |
1990-08-25
1990-08-25
1990-08-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13712
ધૂન તારી લાગી રે વ્હાલાં, ધૂન તારી લાગી (2)
ધૂન તારી લાગી રે વ્હાલાં, ધૂન તારી લાગી (2) ભુલાયું જગ તો સારું રે વ્હાલાં, સાનભાન દીધું વિસરાવી સૂઝે ના કામકાજ રે વ્હાલાં, ચિત્તડું તો જાયે પાસે તારી સૂવું ના ગમે રે વ્હાલાં, ખાવું ના ભાવે, મનડું જાયે તારી પાસે દોડી આવે અંતરાયો રે ઘણા, કરવા છે સામના એના, છોડવી નથી ધૂન તારી છોડયું ના છૂટશે, રોક્યું ના રોકાશે, દીધું છે નામ હૈયે સમાવી તેજ ઉજાસ રે એના, મિટાવે અંધકાર વિકારોના, ના દઈ શકું એને ત્યાગી ચરણકમળ તો તારા, મળે ના જોટા એના, છે એ તો ગુણદાયી ભળે તાલ તો શ્વાસના, ગાજે રે નાદ એના, મસ્તી ધૂનની જામી આનંદની છોળો ઊછળે, આનંદ છબીયે ભાવસમાધિ આવી
https://www.youtube.com/watch?v=mH2vvzoJk_0
Satguru Shri Devendra Ghia (Kaka)
ધૂન તારી લાગી રે વ્હાલાં, ધૂન તારી લાગી (2) ભુલાયું જગ તો સારું રે વ્હાલાં, સાનભાન દીધું વિસરાવી સૂઝે ના કામકાજ રે વ્હાલાં, ચિત્તડું તો જાયે પાસે તારી સૂવું ના ગમે રે વ્હાલાં, ખાવું ના ભાવે, મનડું જાયે તારી પાસે દોડી આવે અંતરાયો રે ઘણા, કરવા છે સામના એના, છોડવી નથી ધૂન તારી છોડયું ના છૂટશે, રોક્યું ના રોકાશે, દીધું છે નામ હૈયે સમાવી તેજ ઉજાસ રે એના, મિટાવે અંધકાર વિકારોના, ના દઈ શકું એને ત્યાગી ચરણકમળ તો તારા, મળે ના જોટા એના, છે એ તો ગુણદાયી ભળે તાલ તો શ્વાસના, ગાજે રે નાદ એના, મસ્તી ધૂનની જામી આનંદની છોળો ઊછળે, આનંદ છબીયે ભાવસમાધિ આવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dhuna taari laagi re vhalam, dhuna taari laagi (2)
bhulayum jaag to sarum re vhalam, sanabhana didhu visaravi
suje na kaamkaj re vhalam, chittadum to jaaye paase taari
suvum na game re vhalam, khavum na bhave, manadu ant jayo
tarie re ghana, karva che samaan ena, chhodavi nathi dhuna taari
chhodayum na chhutashe, rokyu na rokashe, didhu che naam haiye samavi
tej ujaas re ena, mitave andhakaar vikarona, na dai shakum ene tyagi
charanakamala to e taara to gunadayi
bhale taal to shvasana, gaaje re naad ena, masti dhunani jami
aanandani chholo uchhale, aanand chhabiye bhavasamadhi aavi
ધૂન તારી લાગી રે વ્હાલાં, ધૂન તારી લાગી (2)ધૂન તારી લાગી રે વ્હાલાં, ધૂન તારી લાગી (2) ભુલાયું જગ તો સારું રે વ્હાલાં, સાનભાન દીધું વિસરાવી સૂઝે ના કામકાજ રે વ્હાલાં, ચિત્તડું તો જાયે પાસે તારી સૂવું ના ગમે રે વ્હાલાં, ખાવું ના ભાવે, મનડું જાયે તારી પાસે દોડી આવે અંતરાયો રે ઘણા, કરવા છે સામના એના, છોડવી નથી ધૂન તારી છોડયું ના છૂટશે, રોક્યું ના રોકાશે, દીધું છે નામ હૈયે સમાવી તેજ ઉજાસ રે એના, મિટાવે અંધકાર વિકારોના, ના દઈ શકું એને ત્યાગી ચરણકમળ તો તારા, મળે ના જોટા એના, છે એ તો ગુણદાયી ભળે તાલ તો શ્વાસના, ગાજે રે નાદ એના, મસ્તી ધૂનની જામી આનંદની છોળો ઊછળે, આનંદ છબીયે ભાવસમાધિ આવી1990-08-25https://i.ytimg.com/vi/mH2vvzoJk_0/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=mH2vvzoJk_0
|