Hymn No. 2727 | Date: 27-Aug-1990
|
|
Text Size |
 |
 |
માની લીધું, સમજી લીધું, મળ્યું છે રે આ જીવન તો, પૂર્વ કર્મોના કારણે
Maani Lidhu, Samji Lidhu, Malyu Che Re Aa Jeevan Toh, Purva Karmo Na Kaarane
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
માની લીધું, સમજી લીધું, મળ્યું છે રે આ જીવન તો, પૂર્વ કર્મોના કારણે સમજાતું નથી રે, મનમાં જરા, મળ્યું પહેલું તો જીવન જગમાં, કયા કર્મના કારણે હતા ના કર્મ તો કોઈ પાસે, હતી ના કર્મની સમજદારી, પરંપરા કર્મની સર્જાઈ શા કારણે અટકતી નથી કર્મની આ પરંપરા તો આ જીવનમાં રે પ્રભુ, શા કારણે કહીશ રે પ્રભુ તું તો, છે એ તો તારી લીલા, શિક્ષા તો એની, અમને શા કારણે છે સત્ય અને તું તો એક રે પ્રભુ, છે જગની સમજદારી જુદી જુદી શા કારણે હોય જો પરંપરા તો કર્મની અનંત, છે અનંત એ તો શા કારણે મળે છે રે જોવા વિવિધતા તો જગમાં, છે વ્યાપ્યો તું તો વિવિધતામાં શા કારણે છે જીવો અનંત, કર્મો ભી અનંત, રહ્યા છે ટકરાતાં રે કર્મો, તો શા કારણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|