1990-09-09
1990-09-09
1990-09-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13741
ક્યારે કોણ કરશે રે શું, ના કોઈ જલદી એ તો કહી શક્યું

સદા સંજોગો રહે તો બદલાતાં, સંજોગ બધું બદલતું તો રહ્યું
ચાહે તે માગે સહુ જીવનમાં કાંઈ, જીવનમાં તો જુદું કરવું પડયું
જોઈએ ને કરે સહુ કોશિશ, જીવનમાં બહુ ઓછું તો મળ્યું
રચાતી રહેશે જીવનમાં તો કહાની, કોણે, ક્યારે તો શું કર્યું
હોયે સંજોગો સરખાં, રહે વર્તાવી જુદા સહુએ તો જુદું જુદું કર્યું
સંજોગો ઘડતો રહ્યો માનવને, માનવે તો એમાં ઘડાવું પડયું
લેવા હતા સજોંગોને તો કાબૂમાં, સંજોગો તો કાબૂ લઈ ગયું
લીધા સંજોગોને તો જેણે કાબૂમાં, પ્રગતિ એ તો કરતું રહ્યું
છે મંઝિલ અંતિમ પ્રભુદર્શનની, સર એ તો કરી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kyārē kōṇa karaśē rē śuṁ, nā kōī jaladī ē tō kahī śakyuṁ
sadā saṁjōgō rahē tō badalātāṁ, saṁjōga badhuṁ badalatuṁ tō rahyuṁ
cāhē tē māgē sahu jīvanamāṁ kāṁī, jīvanamāṁ tō juduṁ karavuṁ paḍayuṁ
jōīē nē karē sahu kōśiśa, jīvanamāṁ bahu ōchuṁ tō malyuṁ
racātī rahēśē jīvanamāṁ tō kahānī, kōṇē, kyārē tō śuṁ karyuṁ
hōyē saṁjōgō sarakhāṁ, rahē vartāvī judā sahuē tō juduṁ juduṁ karyuṁ
saṁjōgō ghaḍatō rahyō mānavanē, mānavē tō ēmāṁ ghaḍāvuṁ paḍayuṁ
lēvā hatā sajōṁgōnē tō kābūmāṁ, saṁjōgō tō kābū laī gayuṁ
līdhā saṁjōgōnē tō jēṇē kābūmāṁ, pragati ē tō karatuṁ rahyuṁ
chē maṁjhila aṁtima prabhudarśananī, sara ē tō karī gayuṁ
|
|