Hymn No. 2753 | Date: 10-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-10
1990-09-10
1990-09-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13742
ક્ષણભંગુર તનડું લઈ, ક્ષણભંગુર ક્ષણો મેળવી, માનવ જગમાં રમત રમતો આવ્યો છે
ક્ષણભંગુર તનડું લઈ, ક્ષણભંગુર ક્ષણો મેળવી, માનવ જગમાં રમત રમતો આવ્યો છે બન્યો છે રમત રમવામાં મસ્ત એ તો એવો, ખ્યાલ ક્ષણનો તો એને આવ્યો છે ક્ષણો રહી તૂટતી ને છૂટતી, રહી નવી મળતી, ખૂટશે ક્યારે એના ખ્યાલે એ તો રાખ્યો છે લઈને મૂડી કર્મોની તો સાથમાં, ચાલ એની, એનાથી ચાલતો આવ્યો છે છોડતો ને બાંધતો રહ્યો, ગાંઠો કર્મોની, જીવનમાં રમત એ, એ રમતો આવ્યો છે રહી મૂડી કર્મની તો વધતી, ગઈ મૂડી ક્ષણની ખૂટતી, ના ખ્યાલ એણે આ રાખ્યો છે મળ્યો માનવ દેહ, મૂડી કર્મની તો ખર્ચી, ખ્યાલ એ તો આ ભૂલનો આવ્યો છે લાવ્યો છે ફરતું રે મનડું એ તો સાથે, ફરતું ને ફરતું એને એ રાખતો આવ્યો છે આવ્યો જ્યાં જગમાં, રોકવા ગતિ કર્મની, કર્મમાં સદા એ તો ડૂબતો આવ્યો છે કરવું છે શું, કરતો આવ્યો છે શું, સદા એ તો આ, ભૂલતો આવ્યો છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kshanabhangura tanadum lai, kshanabhangura kshano melavi, manav jag maa ramata ramato aavyo che
banyo che ramata ramavamam masta e to evo, khyala kshanano to ene aavyo che
kshano rahi tutati ne chhutati, rahi la touutas e to evo, khyala kshanano rahi tutati ne chhutati, rahi la touutas karmati, rahi rahi toine khyine, rahi toine karma, khyare
khyareh to sathamam, chala eni, enathi chalato aavyo che
chhodato ne bandhato rahyo, gantho karmoni, jivanamam ramata e, e ramato aavyo che
rahi mudi karmani to vadhati, gai mudi kshanani khutati, na khyala ene tooudiava che
maly kharchi, khyala e to a bhulano aavyo che
laavyo che phartu re manadu e to sathe, phartu ne phartu ene e rakhato aavyo che
aavyo jya jagamam, rokava gati karmani, karmamam saad e to dubato aavyo che
karvu che shum, karto aavyo che shum, saad e to a, bhulato aavyo che
|