BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2769 | Date: 18-Sep-1990
   Text Size Increase Font Decrease Font

રહેજો રહેજો રે રહેજો, માવલડી મારી નજરમાં, વસજો મારા હૈયામાં

  Audio

Rehjo Rehjo Re Rehjo, Maavaldi Maari Najar Ma, Vasjo Maara Haiyaa Ma

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1990-09-18 1990-09-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13758 રહેજો રહેજો રે રહેજો, માવલડી મારી નજરમાં, વસજો મારા હૈયામાં રહેજો રહેજો રે રહેજો, માવલડી મારી નજરમાં, વસજો મારા હૈયામાં
થાક્યા હશો તમે, ફરી ફરીને તો જગમાં, કરજો વિરામ અમારા હૈયામાં
વરસાવીશ પ્રેમતણો વરસાદ રે, નહાજો રે માડી, એમાં આનંદમાં
ધરાવીશ તમને ભાવતણા ભોજન રે, આરોગજો તમે એને પ્યારમાં
દઈશ તમને મીઠા મુખવાસ રે, સ્વીકારજો તમે એને તો વ્હાલમાં
દઈશ તમને વહાલભર્યો ઢોલિયો રે, કરજો આરામ તમે આનંદમાં
છોડી ઝંઝટ જગની તો બધી રે, રહેજો તમે તો ત્યાં આનંદમાં
વિતાવશું સમય ત્યાં આપણે રે, આપણે તો આપણી વાતમાં
https://www.youtube.com/watch?v=ZqaEJa9cUss
Gujarati Bhajan no. 2769 by Satguru Devendra Ghia - Kaka
રહેજો રહેજો રે રહેજો, માવલડી મારી નજરમાં, વસજો મારા હૈયામાં
થાક્યા હશો તમે, ફરી ફરીને તો જગમાં, કરજો વિરામ અમારા હૈયામાં
વરસાવીશ પ્રેમતણો વરસાદ રે, નહાજો રે માડી, એમાં આનંદમાં
ધરાવીશ તમને ભાવતણા ભોજન રે, આરોગજો તમે એને પ્યારમાં
દઈશ તમને મીઠા મુખવાસ રે, સ્વીકારજો તમે એને તો વ્હાલમાં
દઈશ તમને વહાલભર્યો ઢોલિયો રે, કરજો આરામ તમે આનંદમાં
છોડી ઝંઝટ જગની તો બધી રે, રહેજો તમે તો ત્યાં આનંદમાં
વિતાવશું સમય ત્યાં આપણે રે, આપણે તો આપણી વાતમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
rahejo rahejo re rahejo, mavaladi maari najaramam, vasajo maara haiya maa
thakya hasho tame, phari pharine to jagamam, karjo virama amara haiya maa
varasavisha prematano varasada re, nahajo re maadi, ema anandamamho
bavisha re maadi, ema anandamamho baravisha da tamajana trogamane trogamo, emama tavhame, re maadi, ema anandamam, dharavisha arogamana, arogamo trogamana, arogamane, re maadi, emamana troghame, re
maadi re, svikarajo tame ene to vhalamam
daish tamane vahalabharyo dholiyo re, karjo arama tame aanand maa
chhodi janjata jag ni to badhi re, rahejo tame to tya aanand maa
vitavashum samay tya aapane re, aapane to apani vaat maa

First...27662767276827692770...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall