Hymn No. 2770 | Date: 18-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-18
1990-09-18
1990-09-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13759
છે તું તો કેવો, પહોંચ્યો છે જીવનમાં તું ક્યાં, જીવન તારું એ તો કહી દેશે
છે તું તો કેવો, પહોંચ્યો છે જીવનમાં તું ક્યાં, જીવન તારું એ તો કહી દેશે વિચારો છે તારાં તો કેવા, રાખ્યા હશે ભલે છુપા, જીવન વ્યક્ત એ કરી દેશે વૃત્તિઓ રાખી હશે ભલે છૂપી, જીવન એને તો ખુલ્લી કરી દેશે છે તું મૂંઝાયેલો કે માર્ગ ભૂલેલો, જીવન તારું એ તો બતાવી દેશે છે તું તો સાચો કે છે ખોટો તું જીવનમાં, જીવન તારું એ તો કહી દેશે છે તું વિશ્વાસમાં રહેતો કે વિશ્વાસે તૂટતો, જીવન તારું એ બતાવી દેશે છે જીવન તારું કેવું, કયા રસમાં છે ડૂબેલું, જીવન તારું એ તો કહી દેશે મળ્યા છે માર તો જીવનમાં, કે મળી છે સફળતા, જીવન તારું એ તો બતાવી દેશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Chhe tu to kevo, pahonchyo Chhe jivanamam growth Kyam, JIVANA Tarum e to kahi Deshe
vicharo Chhe taara to keva, rakhya hashe Bhale chhupa, JIVANA vyakta e kari Deshe
vrittio vrittio rakhi hashe Bhale chhupi, JIVANA ene to khulli kari Deshe
Chhe growth munjayelo ke maarg bhulelo, jivan taaru e to batavi deshe
che tu to saacho ke che khoto tu jivanamam, jivan taaru e to kahi deshe
che tu vishvasamam raheto ke vishvase tutato, jivan taaru e batavi deshe
che jivan taaru kevum, kaaya rasamam. jheiv dubelum e to kahi deshe
malya che maara to jivanamam, ke mali che saphalata, jivan taaru e to batavi deshe
|