1990-09-19
1990-09-19
1990-09-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13760
જાણે-અજાણ્યે, સમજ બેસમજમાં કરતો રહ્યો છું ગુનાઓ
જાણે-અજાણ્યે, સમજ બેસમજમાં કરતો રહ્યો છું ગુનાઓ
રે માડી, સ્વીકારો મારા મિચ્છામિ દુક્કડમ (2)
પળે-પળે ને શ્વાસે-શ્વાસે, રહ્યો છું વધારતો ગુનાઓ - રે માડી…
અહં તણા ભારમાં ને જીવનમાં ખોટા અભિમાનમાં, કરતો રહ્યો છું ગુનાઓ - રે માડી...
દિવસના અજવાળામાં ને રાતના અંધારામાં, રહ્યો છું કરતો પાપો - રે માડી...
ઊઠતાં ને બેસતાં, સૂતા ને જાગતા, અટક્યા ના મારા તો ગુનાઓ - રે માડી...
પૂર્વજનમના ગુનાઓમાં, રહ્યા ઉમેરાતા, આ જનમના તો ગુનાઓ - રે માડી...
સહનશીલતાની દોરી તૂટતાં, લોકલાજ નેવે મુક્તાં, થાતાં રહ્યા તો ગુનાઓ - રે માડી...
લોભ-લાલચ તો કાબૂમાં ના રાખ્યા, કરાવ્યા એણે અનેક ગુનાઓ - રે માડી...
વિશ્વાસ રહ્યો હડસેલતો, રહ્યો ઢોંગમાં તો રાચતો, કર્યા એવા કંઈક ગુનાઓ - રે માડી...
મૂક્યો વિશ્વાસ મુજમાં તેં તો માડી, લાયક ના બન્યો હું માડી, કર્યો મેં આ ગુનો - રે માડી...
તારા માટે, નિરાશાઓમાં, કર્યા ખોટા તર્ક-વિતર્કો, કર્યો મેં આ ગુનો - રે માડી...
https://www.youtube.com/watch?v=nlSr3DA_QoI
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જાણે-અજાણ્યે, સમજ બેસમજમાં કરતો રહ્યો છું ગુનાઓ
રે માડી, સ્વીકારો મારા મિચ્છામિ દુક્કડમ (2)
પળે-પળે ને શ્વાસે-શ્વાસે, રહ્યો છું વધારતો ગુનાઓ - રે માડી…
અહં તણા ભારમાં ને જીવનમાં ખોટા અભિમાનમાં, કરતો રહ્યો છું ગુનાઓ - રે માડી...
દિવસના અજવાળામાં ને રાતના અંધારામાં, રહ્યો છું કરતો પાપો - રે માડી...
ઊઠતાં ને બેસતાં, સૂતા ને જાગતા, અટક્યા ના મારા તો ગુનાઓ - રે માડી...
પૂર્વજનમના ગુનાઓમાં, રહ્યા ઉમેરાતા, આ જનમના તો ગુનાઓ - રે માડી...
સહનશીલતાની દોરી તૂટતાં, લોકલાજ નેવે મુક્તાં, થાતાં રહ્યા તો ગુનાઓ - રે માડી...
લોભ-લાલચ તો કાબૂમાં ના રાખ્યા, કરાવ્યા એણે અનેક ગુનાઓ - રે માડી...
વિશ્વાસ રહ્યો હડસેલતો, રહ્યો ઢોંગમાં તો રાચતો, કર્યા એવા કંઈક ગુનાઓ - રે માડી...
મૂક્યો વિશ્વાસ મુજમાં તેં તો માડી, લાયક ના બન્યો હું માડી, કર્યો મેં આ ગુનો - રે માડી...
તારા માટે, નિરાશાઓમાં, કર્યા ખોટા તર્ક-વિતર્કો, કર્યો મેં આ ગુનો - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāṇē-ajāṇyē, samaja bēsamajamāṁ karatō rahyō chuṁ gunāō
rē māḍī, svīkārō mārā micchāmi dukkaḍama (2)
palē-palē nē śvāsē-śvāsē, rahyō chuṁ vadhāratō gunāō - rē māḍī…
ahaṁ taṇā bhāramāṁ nē jīvanamāṁ khōṭā abhimānamāṁ, karatō rahyō chuṁ gunāō - rē māḍī...
divasanā ajavālāmāṁ nē rātanā aṁdhārāmāṁ, rahyō chuṁ karatō pāpō - rē māḍī...
ūṭhatāṁ nē bēsatāṁ, sūtā nē jāgatā, aṭakyā nā mārā tō gunāō - rē māḍī...
pūrvajanamanā gunāōmāṁ, rahyā umērātā, ā janamanā tō gunāō - rē māḍī...
sahanaśīlatānī dōrī tūṭatāṁ, lōkalāja nēvē muktāṁ, thātāṁ rahyā tō gunāō - rē māḍī...
lōbha-lālaca tō kābūmāṁ nā rākhyā, karāvyā ēṇē anēka gunāō - rē māḍī...
viśvāsa rahyō haḍasēlatō, rahyō ḍhōṁgamāṁ tō rācatō, karyā ēvā kaṁīka gunāō - rē māḍī...
mūkyō viśvāsa mujamāṁ tēṁ tō māḍī, lāyaka nā banyō huṁ māḍī, karyō mēṁ ā gunō - rē māḍī...
tārā māṭē, nirāśāōmāṁ, karyā khōṭā tarka-vitarkō, karyō mēṁ ā gunō - rē māḍī...
English Explanation: |
|
Knowingly or unknowingly, with understanding or misunderstanding, I have been doing mistakes
Oh divine mother, please accept my sincere micchami dukkadam (pardon my evil ways)
Every moment and with every breath, I have been increasing my mistakes, oh divine mother…
In my ego and in the weight of life and false pride, I have been making errors. Oh divine mother…
In the brightness of daylight and in the darkness of the night, I have committed many sins, oh divine mother….
Sitting and standing, when sleeping and when awake, my mistakes never ended, oh divine mother…
Kept on adding to the mistakes of the past life, oh divine mother…
While breaking the threads of tolerance and never giving up on greed and selfishness, oh divine mother…
Kept on faltering on my faith, kept on playing in the hypocrisy, oh divine mother…
You kept faith in me divine mother, did not become deserving of it, I did lot of errors, oh divine mother…
I only disappointed you and applied false logic and beliefs, I did lot of errors, oh divine mother…
|