Hymn No. 2782 | Date: 22-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-22
1990-09-22
1990-09-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13771
મીઠી જબાન તો જગમાં લાગે સહુને પ્યારી, રાખ એની તો તું તૈયારી
મીઠી જબાન તો જગમાં લાગે સહુને પ્યારી, રાખ એની તો તું તૈયારી સહુ કોઈ તો સેવા ચાહે, સેવાથી તો સહુ રાજી થાયે, રાખ એની તો તું તૈયારી પ્રેમભર્યો સત્કાર તો દે, દ્વેષ હૈયેથી હટાવી, રાખ એની તો તું તૈયારી ચાહે છે શાંતિ જગમાં તો સહુ હૈયાની,રાખ એની તો તું તૈયારી જોઈતું નથી કોને માન જગમાં, દે અન્યને હૈયેથી તું માન, રાખ એની તો તું તૈયારી મળતું નથી કાંઈ કષ્ટ વિના, દે સહુને તું આરામ, રાખ એની તો તું તૈયારી સાથ તો સહુને જોઈએ, બનજે તું સહુનો સાચો સાથી, રાખ એની તો તું તૈયારી ભૂખ સહુને તો લાગે છે, ગણજે ભૂખ એને તું તારી, રાખ એની તો તું તૈયારી ગણ્યા પ્રભુએ સહુને પોતાના, ગણજે સહુને તું તારા, રાખ એની તો તું તૈયારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mithi jabana to jag maa location sahune pyari, rakha eni to tu taiyari
sahu koi to seva chahe, sevathi to sahu raji thaye, rakha eni to tu taiyari
premabharyo satkara to de, dvesha haiyethi hatuavi, rakha eni to tu
taiyari haiyani, rakha eni to tu taiyari
joitum nathi kone mann jagamam, de anyane haiyethi tu mana, rakha eni to tu taiyari
malatum nathi kai kashta vina, de sahune tu arama, rakha eni to tu taiyari
saath to sahune sathun sahun, banaoje sahun , rakha eni to tu taiyari
bhukha sahune to laage chhe, ganaje bhukha ene tu tari, rakha eni to tu taiyari
ganya prabhu ae sahune potana, ganaje sahune tu tara, rakha eni to tu taiyari
|