BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2784 | Date: 23-Sep-1990
   Text Size Increase Font Decrease Font

આવે ભલે તુફાન તો જીવનમાં, હિંમતથી, તું આગળ વધતો જા

  No Audio

Aave Bhale Tofaan Toh Jeevan Ma, Himmat Thi Tu Aagad Vadhto Jaa

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1990-09-23 1990-09-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13773 આવે ભલે તુફાન તો જીવનમાં, હિંમતથી, તું આગળ વધતો જા આવે ભલે તુફાન તો જીવનમાં, હિંમતથી, તું આગળ વધતો જા,
તું આગળ વધતો જા,
પડે ચડવા ભલે કપરાં ચડાણ, ધીરજથી રે, તું આગળ વધતો જા (2)
મળે ભલે તપતી રેતી, મળશે શીતળ છાંયડો ક્યાંય, તું આગળ વધતો જા, (2)
તરશે સૂકાશે તારું ગળું, મળશે ના પાણી ક્યાંય, તું આગળ વધતો જા, (2)
ખાડા ટેકરા રોકશે રાહ તારી, કરી પાર એને રે તું, તું આગળ વધતો જા, (2)
મળશે ના કોઈ સાથી કે સંગાથી, એકલો પડશે ચાલવું તારે, તું આગળ વધતો જા, (2)
ઝાડી ને ઝાંખરા, પડશે હટાવવા તો તારે, તું આગળ વધતો જા, (2)
તૂટે ભલે તનડું તારું, જોજે તૂટે ના તારું મનડું રે, તું આગળ વધતો જા, (2)
જો ના રાહ તું સાથની, રાહે રાહે તું ચાલતો જા રે, તું આગળ વધતો (2)
છે અંતિમ ધ્યેય તારું, પ્રભુ પડશે એની પાસે પહોંચવું, તું આગળ વધતો જા, (2)
Gujarati Bhajan no. 2784 by Satguru Devendra Ghia - Kaka
આવે ભલે તુફાન તો જીવનમાં, હિંમતથી, તું આગળ વધતો જા,
તું આગળ વધતો જા,
પડે ચડવા ભલે કપરાં ચડાણ, ધીરજથી રે, તું આગળ વધતો જા (2)
મળે ભલે તપતી રેતી, મળશે શીતળ છાંયડો ક્યાંય, તું આગળ વધતો જા, (2)
તરશે સૂકાશે તારું ગળું, મળશે ના પાણી ક્યાંય, તું આગળ વધતો જા, (2)
ખાડા ટેકરા રોકશે રાહ તારી, કરી પાર એને રે તું, તું આગળ વધતો જા, (2)
મળશે ના કોઈ સાથી કે સંગાથી, એકલો પડશે ચાલવું તારે, તું આગળ વધતો જા, (2)
ઝાડી ને ઝાંખરા, પડશે હટાવવા તો તારે, તું આગળ વધતો જા, (2)
તૂટે ભલે તનડું તારું, જોજે તૂટે ના તારું મનડું રે, તું આગળ વધતો જા, (2)
જો ના રાહ તું સાથની, રાહે રાહે તું ચાલતો જા રે, તું આગળ વધતો (2)
છે અંતિમ ધ્યેય તારું, પ્રભુ પડશે એની પાસે પહોંચવું, તું આગળ વધતો જા, (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
aave bhale tuphana to jivanamam, himmatathi, tu aagal vadhato ja,
tu aagal vadhato ja,
paade chadava bhale kaparam chadana, dhirajathi re, tu aagal vadhato j (2)
male bhale tapati reti, malashe shital chhanyado jaala, kyadhato 2)
tarashe sukashe taaru galum, malashe na pani kyanya, tu aagal vadhato ja, (2)
khada tekara rokashe raah tari, kari paar ene re tum, tu aagal vadhato ja, (2)
malashe na koi sathi ke sangathi, ekalo padashe chalavum tare, tu aagal vadhato ja, (2)
jadi ne jankhara, padashe hatavava to tare, tu aagal vadhato ja, (2)
tute bhale tanadum tarum, joje tute na taaru manadu re, tu aagal vadhato ja, (2)
jo na raah tu sathani, rahe rahe tu chalato j re, tu aagal vadhato (2)
che antima dhyeya tarum, prabhu padashe eni paase pahonchavum, tu aagal vadhato ja, (2)

First...27812782278327842785...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall