Hymn No. 5896 | Date: 08-Aug-1995
|
|
Text Size |
 |
 |
1995-08-08
1995-08-08
1995-08-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1383
જરૂરિયાતે જીવનમાં રે, જગમાં ઇન્સાનને તો જગાડી દીધો
જરૂરિયાતે જીવનમાં રે, જગમાં ઇન્સાનને તો જગાડી દીધો રહ્યો જીવનભર ભટકતોને ભટકતો, જરૂરિયાતે પુરુષાર્થી એને બનાવી દીધો તૂટતા વિશ્વાસના તાંતણાને, જરૂરિયાતે મજબૂત એને બનાવી દીધો બેજવાબદારીને જરૂરિયાતે જીવનમાં, જવાબદાર તો બનાવી દીધો જરૂરિયાતે ઇન્સાનને જીવનમાં રે, જગમાં તો, શું નો શું બનાવી દીધો જરૂરિયાતે ઇન્સાનના જીવનમાં, ધારા હિંમતની હૈયે વહાવી, હિંમતવાન બનાવી દીધો જરૂરિયાતે જીવનમાં જગનો, કરડા ઇન્સાનને પણ કૂણો બનાવી દીધો હસતાને હસતા રહેતા ચહેરાને પણ, જીવનમાં જરૂરિયાતે તો રડાવી દીધો જરૂરિયાતે જીવનમાં તો વિશ્વાસુને પણ, જીવનમાં શંકાશીલ તો બનાવી દીધો રાખી ના ઓછી જરૂરિયાતો જેણે જીવનમાં, જીવનમાં ઉપાધિમાં એને તો નાંખી દીધો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jaruriyate jivanamam re, jag maa insanane to jagadi didho
rahyo jivanabhara bhatakatone bhatakato, jaruriyate purusharthi ene banavi didho
tutata vishvasana tantanavi, jaruriyate majboot ene banavi didamho
bejavabadarine jaranara jivamabad, didamho, javabadarine, javana javany, shamho,
javabadarine jaranara jivar, jivamabad javabadarine jaranara,
didamho insanana jivanamam, dhara himmatani haiye vahavi, himmatavana banavi didho
jaruriyate jivanamam jagano, karada insanane pan kuno banavi didho
hasatane hasta raheta chaherane pana, jivanamam jaruriyate to radavi
shila jaruriyate to radavi vasila jaruri pana, didho
rakhi na ochhi jaruriyato those jivanamam, jivanamam upadhimam ene to nankhi didho
|