Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5899 | Date: 10-Aug-1995
જો થઈ છે, જો થઈ છે, જીવનમાં તો, જો થઈ છે, જો થઈ છે
Jō thaī chē, jō thaī chē, jīvanamāṁ tō, jō thaī chē, jō thaī chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5899 | Date: 10-Aug-1995

જો થઈ છે, જો થઈ છે, જીવનમાં તો, જો થઈ છે, જો થઈ છે

  No Audio

jō thaī chē, jō thaī chē, jīvanamāṁ tō, jō thaī chē, jō thaī chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-08-10 1995-08-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1386 જો થઈ છે, જો થઈ છે, જીવનમાં તો, જો થઈ છે, જો થઈ છે જો થઈ છે, જો થઈ છે, જીવનમાં તો, જો થઈ છે, જો થઈ છે

વણકરોના ઘરમાં વસ્ત્રોની તો તાણ પડી છે, જો થઈ છે, જો થઈ છે, જો થઈ છે

સમજદારને પણ જીવનમાં તો જ્યાં, સમજની તાણ પડી છે, જો થઈ છે, જો થઈ છે

કર્મો કરનાર પુરુષાર્થીના ઘરે, કર્મને કિસ્મતની તાણ પડી છે, જો થઈ છે, જો થઈ છે

વિશ્વાસમાં રહીને વિશ્વાસની વાતો કરનારના, શંકાના દ્વાર ખૂલી જાય છે, જો થઈ છે

જગમાં અધર્મીઓ ફૂલ્યાફાલ્યા ફરતા જાય છે, ધર્મીને ઘેર ધાડ પડતી જાય છે, જો થઈ છે

પ્રભુ જગમાં વર્તન છે તારું એવું, જાણે તું આંખે પાટા બાંધી ચાલ્યો જાય છે, જો થઈ છે

જીવનમાં વિચારની ધારા આગળને આગળ વધતી જાય, કુમાર્ગે જલદી વળી જાય, જો થઈ છે

વાંકાચૂંકા ચાલનારા જીવનમાં પણ, કિસ્મતની લાકડીએ, સીધા ચાલતા થઈ જાય છે, જો થઈ છે

ભરઉજાસમાં પણ હૈયું જેનું, અંધકારમાંને અંધકારમાં રહેતું જાય, જો થઈ છે, જો થઈ છે

જલે છે જીવનમાં હૈયાંમાં જેના એવી આગ, મીઠાં સરોવર પાસે પણ, માનવી તરસ્યો રહી જાય

પ્રભુને જાણનારા ને એવા બણગા ફૂંકનારા પણ, પ્રભુના દર્શનવિહોણા રહી જાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jō thaī chē, jō thaī chē, jīvanamāṁ tō, jō thaī chē, jō thaī chē

vaṇakarōnā gharamāṁ vastrōnī tō tāṇa paḍī chē, jō thaī chē, jō thaī chē, jō thaī chē

samajadāranē paṇa jīvanamāṁ tō jyāṁ, samajanī tāṇa paḍī chē, jō thaī chē, jō thaī chē

karmō karanāra puruṣārthīnā gharē, karmanē kismatanī tāṇa paḍī chē, jō thaī chē, jō thaī chē

viśvāsamāṁ rahīnē viśvāsanī vātō karanāranā, śaṁkānā dvāra khūlī jāya chē, jō thaī chē

jagamāṁ adharmīō phūlyāphālyā pharatā jāya chē, dharmīnē ghēra dhāḍa paḍatī jāya chē, jō thaī chē

prabhu jagamāṁ vartana chē tāruṁ ēvuṁ, jāṇē tuṁ āṁkhē pāṭā bāṁdhī cālyō jāya chē, jō thaī chē

jīvanamāṁ vicāranī dhārā āgalanē āgala vadhatī jāya, kumārgē jaladī valī jāya, jō thaī chē

vāṁkācūṁkā cālanārā jīvanamāṁ paṇa, kismatanī lākaḍīē, sīdhā cālatā thaī jāya chē, jō thaī chē

bharaujāsamāṁ paṇa haiyuṁ jēnuṁ, aṁdhakāramāṁnē aṁdhakāramāṁ rahētuṁ jāya, jō thaī chē, jō thaī chē

jalē chē jīvanamāṁ haiyāṁmāṁ jēnā ēvī āga, mīṭhāṁ sarōvara pāsē paṇa, mānavī tarasyō rahī jāya

prabhunē jāṇanārā nē ēvā baṇagā phūṁkanārā paṇa, prabhunā darśanavihōṇā rahī jāya
Scan Image

Gujarati Bhajan no. 5899 by Satguru Devendra Ghia - Kaka
First...589658975898...Last