|     
                     1990-11-15
                     1990-11-15
                     1990-11-15
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13871
                     કંઈ નથી, કંઈ નથી રે કંઈ નથી (2)
                     કંઈ નથી, કંઈ નથી રે કંઈ નથી (2)
 દેખાય છે, ને દેખાતું નથી રે જે જગમાં, તારા વિના પ્રભુ, બીજું કંઈ નથી
 
 કંઈ નથી રે કંઈ નથી
 
 રાખ દિલ સાફ તારું, જોવા દેજે રે પ્રભુને એમાં, એની યાદ વિના બીજું કંઈ નથી
 
 કંઈ નથી રે કંઈ નથી
 
 રોકાયો છે રે તું, અટકાવે છે રે તને, તારા મનના મેલ વિના બીજું કંઈ નથી
 
 કંઈ નથી રે કંઈ નથી
 
 સુખદુઃખનો તને રહ્યો છે રે અનુભવ, તારા કર્મ વિના બીજું તો કંઈ નથી
 
 કંઈ નથી રે કંઈ નથી
 
 જાગ્યો અસંતોષ હૈયે, થાય ના પૂરો એ તો, તારી ઇચ્છા વિના બીજું એ કંઈ નથી
 
 કંઈ નથી રે કંઈ નથી
 
 નથી કોઈ પોતાના જેવો, માને ને મનાવે અન્યને, અહં વિના બીજું એ કંઈ નથી
 
 કંઈ નથી રે કંઈ નથી
 
 ના કોઈ કરી શકશે, ના કોઈ પામી શકશે, તારી નિરાશા વિના બીજું એ કંઈ નથી
 
 કંઈ નથી રે કંઈ નથી
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    kaṁī nathī, kaṁī nathī rē kaṁī nathī (2)
 dēkhāya chē, nē dēkhātuṁ nathī rē jē jagamāṁ, tārā vinā prabhu, bījuṁ kaṁī nathī
 
 kaṁī nathī rē kaṁī nathī
 
 rākha dila sāpha tāruṁ, jōvā dējē rē prabhunē ēmāṁ, ēnī yāda vinā bījuṁ kaṁī nathī
 
 kaṁī nathī rē kaṁī nathī
 
 rōkāyō chē rē tuṁ, aṭakāvē chē rē tanē, tārā mananā mēla vinā bījuṁ kaṁī nathī
 
 kaṁī nathī rē kaṁī nathī
 
 sukhaduḥkhanō tanē rahyō chē rē anubhava, tārā karma vinā bījuṁ tō kaṁī nathī
 
 kaṁī nathī rē kaṁī nathī
 
 jāgyō asaṁtōṣa haiyē, thāya nā pūrō ē tō, tārī icchā vinā bījuṁ ē kaṁī nathī
 
 kaṁī nathī rē kaṁī nathī
 
 nathī kōī pōtānā jēvō, mānē nē manāvē anyanē, ahaṁ vinā bījuṁ ē kaṁī nathī
 
 kaṁī nathī rē kaṁī nathī
 
 nā kōī karī śakaśē, nā kōī pāmī śakaśē, tārī nirāśā vinā bījuṁ ē kaṁī nathī
 
 kaṁī nathī rē kaṁī nathī
 |