Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2904 | Date: 30-Nov-1990
થોડું ભી મૌન તારું તો પ્રભુ, અમને તો અકળાવી દે છે
Thōḍuṁ bhī mauna tāruṁ tō prabhu, amanē tō akalāvī dē chē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 2904 | Date: 30-Nov-1990

થોડું ભી મૌન તારું તો પ્રભુ, અમને તો અકળાવી દે છે

  No Audio

thōḍuṁ bhī mauna tāruṁ tō prabhu, amanē tō akalāvī dē chē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1990-11-30 1990-11-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13892 થોડું ભી મૌન તારું તો પ્રભુ, અમને તો અકળાવી દે છે થોડું ભી મૌન તારું તો પ્રભુ, અમને તો અકળાવી દે છે

તોડી દે હવે મૌન તો તારું રે પ્રભુ, વિનંતી આ તો અમારી છે

થોડી ભી નિષ્ક્રિયતા તો તારી રે પ્રભુ, અમને રવડાવી દેવા સમર્થ છે

રહેજે સજાગ તું, ગતિમાં તો તારી રે પ્રભુ, વિનંતી આ તો અમારી છે

છીએ સંતાન અમે તો તારા રે પ્રભુ, જગમાં સર્વ શક્તિ તો તમારી છે

રહીએ સદા સત્કર્મોમાં સંલગ્ન દે શક્તિ, તારી વિનંતી આ તો અમારી છે

છોડાવી દે અહં અમારું, ભુલાવી દે માયા તારી, તારી માયા શક્તિશાળી છે

દયા સાગર પ્રભુ, કરજે દયા તું એવી, વિનંતી આ તો અમારી છે

વહેતાં વાયુમાં વહેતી સુગંધ, સુગંધ એ તો જગમાં તમારી છે

રહે પ્રફુલ્લિત તન, મન અમારું એમાં, વિનંતી આ તો અમારી છે

સારી માઠી યાદો દીધી છે તો તને, પ્રસાદી જગમાં એ તો તમારી છે

યાદ અપાવે એમાં યાદ તો તમારી, વિનંતિ આ તો અમારી છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thōḍuṁ bhī mauna tāruṁ tō prabhu, amanē tō akalāvī dē chē

tōḍī dē havē mauna tō tāruṁ rē prabhu, vinaṁtī ā tō amārī chē

thōḍī bhī niṣkriyatā tō tārī rē prabhu, amanē ravaḍāvī dēvā samartha chē

rahējē sajāga tuṁ, gatimāṁ tō tārī rē prabhu, vinaṁtī ā tō amārī chē

chīē saṁtāna amē tō tārā rē prabhu, jagamāṁ sarva śakti tō tamārī chē

rahīē sadā satkarmōmāṁ saṁlagna dē śakti, tārī vinaṁtī ā tō amārī chē

chōḍāvī dē ahaṁ amāruṁ, bhulāvī dē māyā tārī, tārī māyā śaktiśālī chē

dayā sāgara prabhu, karajē dayā tuṁ ēvī, vinaṁtī ā tō amārī chē

vahētāṁ vāyumāṁ vahētī sugaṁdha, sugaṁdha ē tō jagamāṁ tamārī chē

rahē praphullita tana, mana amāruṁ ēmāṁ, vinaṁtī ā tō amārī chē

sārī māṭhī yādō dīdhī chē tō tanē, prasādī jagamāṁ ē tō tamārī chē

yāda apāvē ēmāṁ yāda tō tamārī, vinaṁti ā tō amārī chē
Scan Image

Gujarati Bhajan no. 2904 by Satguru Devendra Ghia - Kaka
First...290229032904...Last