BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 5904 | Date: 14-Aug-1995
   Text Size Increase Font Decrease Font

પા પા પગલી હું તો પાડું છું, આગળને આગળ, વધતોને વધતો હું જાઉં છું

  No Audio

Pa Pa Pagali Hu To Paadu Chu, Aagalane Aagala, Vadhatone Vadhato Hu Jaau Chu

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1995-08-14 1995-08-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1391 પા પા પગલી હું તો પાડું છું, આગળને આગળ, વધતોને વધતો હું જાઉં છું પા પા પગલી હું તો પાડું છું, આગળને આગળ, વધતોને વધતો હું જાઉં છું
કદી પડી એમાં હું જાઉં છું, થઈને ઊભો પાછો હું, પા પા પગલી ભરતો જાઉં છું
દેજો ના કોઈ સાથ મને રે એમાં, ના સાથ એમાં હું કોઈનો માગું છું
દઈને સાથ તમારા, કરજો ના ઘા વિશ્વાસ પર મારા, તો ઘા એવા હું માગું છું
દેવું હોય તો દેજો, બોલવું હોય તો બોલજો, હિંમતભર્યા શબ્દો તમારા હું માગું છું
ચાલવું હોય તો ભલે ચાલજો સાથે, કરજો ના કોશિશ હાથ પકડવા તો મારા
એવા નોંધારા આધાર ના બનાવજો મને, એવું તમારી પાસે હું માગું છું
વિશ્વાસના ડગલા કરવા પૂરાં જીવનમાં હું તો એમાં, પા પા પગલી પાડું છું
અધૂરો ઘડો છલકાય ઘણો, પૂર્ણતાની રાહે ચાલું છું, પા પા પગલી પાડું છું
વિશ્વાસ વિનાના રહેવું નથી મારે જીવનમાં, જીવનમાં પા પા પગલી એમાં પાડું છું
બનવા કંચન જીવનમાં હું, કથીરપણું ત્યાગી, જીવનમાં પા પા પગલી પાડું છું
મંઝિલને રાખી નજરમાં એવી, હિંમતથી આગળ વધતો જાઉં છું, પા પા પગલી પાડું છું
Gujarati Bhajan no. 5904 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
pa pa pagali hu to padum chhum, agalane agala, vadhatone vadhato hu jau chu
kadi padi ema hu jau chhum, thai ne ubho pachho hum, pa pa pagali bharato jau chu
dejo na koi saath mane re emam, na saath ema hu koino maagu
chu saath tamara, karjo na gha vishvas paar mara, to gha eva hu maagu chu
devu hoy to dejo, bolavum hoy to bolajo, himmatabharya shabdo tamara hu maagu chu
chalavum hoy to bhale chalajo sathe, na karjo na koshond to
marhara evha pakadava banavajo mane, evu tamaari paase hu maagu chu
vishvasana dagala karva puram jivanamam hu to emam, pa pa pagali padum chu
adhuro ghado chhalakaya ghano, purnatani rahe chalum chhum, pa pa pagali padum chu
vishvas veena na rahevu nathi maare jivanamam, jivanamam pa pa pagali ema padum chu
banava kanchan jivanamam hum, kathirapanum tyagi, jivanamam pa pa pagali padum chu
manjilane rakhi najar maa evi pahum padatohum pahum vadatohum pahadatohum chimmatathi

First...59015902590359045905...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall