Hymn No. 2933 | Date: 13-Dec-1990
|
|
Text Size |
 |
 |
જ્યાં કર્તા કર્મનો બનાવે છે, પ્રભુ મને રે તું
Jyaa Karta Karmno Banaave Che, Prabhu Mane Re Tu
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1990-12-13
1990-12-13
1990-12-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13921
જ્યાં કર્તા કર્મનો બનાવે છે, પ્રભુ મને રે તું
જ્યાં કર્તા કર્મનો બનાવે છે, પ્રભુ મને રે તું કેમ કરીને અકર્તા મારે એના રે બનવું સુખદુઃખના અનુભવ કરાવે છે જ્યાં એના રે તું - કેમ... જાણેઅજાણ્યે રહ્યો છું કરતા નવનિર્માણ કર્મ તો હું - કેમ... છૂટતો નથી અહં તો મારો, જોડાઈ રહ્યો છું કર્મમાં તો હું - કેમ... કરતા રહીને કર્મો, રહેવું નિર્લેપ શીખવજે આ મને રે તું - કેમ... દેહ મળ્યો કર્મો કાજે, કરાવજે પૂરો કર્મો દેહ સાથે રે તું - કેમ... કરામત માયાની જાજે રે ભૂલી, માયાથી મુક્ત રાખજે મને રે તું - કેમ... દયા તારી સદા વરસાવજે, દયાહીન તો નથી રે તું - કેમ... મૂઢ આ બાળને લક્ષ્યમાં રાખજે, હટાવજે લક્ષ્ય ના એના પરથી તું - કેમ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jya karta karmano banave chhe, prabhu mane re tu
kem kari ne akarta maare ena re banavu
sukhaduhkhana anubhava karave che jya ena re tu - kem ...
janeajanye rahyo chu karta navanirmana karma to hu - kem ...
jhutato nathi aham ... rahyo chu karmamam to hu - kem ...
karta rahine karmo, rahevu nirlepa shikhavaje a mane re tu - kem ...
deh malyo karmo kaje, karavaje puro karmo deh saathe re tu - kem ...
karamata maya ni jaje re bhuli, maya thi mukt rakhaje mane re tu - kem ...
daya taari saad varasavaje, dayahina to nathi re tu - kem ...
mudha a baalne lakshyamam rakhaje, hatavaje lakshya na ena parathi tu - kem ...
|
|