Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2936 | Date: 14-Dec-1990
મળ્યો છે પ્રાણરૂપી અણમોલ હીરો તને રે, કિંમત એની તો તું કર
Malyō chē prāṇarūpī aṇamōla hīrō tanē rē, kiṁmata ēnī tō tuṁ kara

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2936 | Date: 14-Dec-1990

મળ્યો છે પ્રાણરૂપી અણમોલ હીરો તને રે, કિંમત એની તો તું કર

  No Audio

malyō chē prāṇarūpī aṇamōla hīrō tanē rē, kiṁmata ēnī tō tuṁ kara

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-12-14 1990-12-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13924 મળ્યો છે પ્રાણરૂપી અણમોલ હીરો તને રે, કિંમત એની તો તું કર મળ્યો છે પ્રાણરૂપી અણમોલ હીરો તને રે, કિંમત એની તો તું કર

છે ઝળહળતો જ્યાં એ તો તુજમાં રે, અનુભવ એનો તો તું કર

રહે છે પ્રકાશિત સદા એ તો તુજમાં રે, સદા ધ્યાન આ તો તું ધર

ચડે ના ધૂળ જોજે એના પર રે, કોશિશ સદા જીવનમાં આ તું કર

પાડજે સદ્દગુણોના પહેલ એના પર રે, પ્રકાશ એનો તો તું તેજ કર

એના તેજે તેજે રે, જીવનની રાહે ચાલી, રાહ તારી તો તું પૂરી કર

છે પ્રકાશ એ તો પ્રભુનો, મિલાપ એનાથી તો તું પ્રભુનો કર

અંતરમાં ના મળે પ્રકાશ તો બીજો, ધારણા એની તો તું ધર

પ્રકાશ તો છે એનો રે અનેરો, ભૂલી બીજા પ્રકાશ, શોધ એની તું કર

મળતાં પ્રકાશ તો એનો, અનુભવીશ સાથ પ્રભુનો તું જીવનભર
View Original Increase Font Decrease Font

મળ્યો છે પ્રાણરૂપી અણમોલ હીરો તને રે, કિંમત એની તો તું કર

છે ઝળહળતો જ્યાં એ તો તુજમાં રે, અનુભવ એનો તો તું કર

રહે છે પ્રકાશિત સદા એ તો તુજમાં રે, સદા ધ્યાન આ તો તું ધર

ચડે ના ધૂળ જોજે એના પર રે, કોશિશ સદા જીવનમાં આ તું કર

પાડજે સદ્દગુણોના પહેલ એના પર રે, પ્રકાશ એનો તો તું તેજ કર

એના તેજે તેજે રે, જીવનની રાહે ચાલી, રાહ તારી તો તું પૂરી કર

છે પ્રકાશ એ તો પ્રભુનો, મિલાપ એનાથી તો તું પ્રભુનો કર

અંતરમાં ના મળે પ્રકાશ તો બીજો, ધારણા એની તો તું ધર

પ્રકાશ તો છે એનો રે અનેરો, ભૂલી બીજા પ્રકાશ, શોધ એની તું કર

મળતાં પ્રકાશ તો એનો, અનુભવીશ સાથ પ્રભુનો તું જીવનભર

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

malyō chē prāṇarūpī aṇamōla hīrō tanē rē, kiṁmata ēnī tō tuṁ kara

chē jhalahalatō jyāṁ ē tō tujamāṁ rē, anubhava ēnō tō tuṁ kara

rahē chē prakāśita sadā ē tō tujamāṁ rē, sadā dhyāna ā tō tuṁ dhara

caḍē nā dhūla jōjē ēnā para rē, kōśiśa sadā jīvanamāṁ ā tuṁ kara

pāḍajē saddaguṇōnā pahēla ēnā para rē, prakāśa ēnō tō tuṁ tēja kara

ēnā tējē tējē rē, jīvananī rāhē cālī, rāha tārī tō tuṁ pūrī kara

chē prakāśa ē tō prabhunō, milāpa ēnāthī tō tuṁ prabhunō kara

aṁtaramāṁ nā malē prakāśa tō bījō, dhāraṇā ēnī tō tuṁ dhara

prakāśa tō chē ēnō rē anērō, bhūlī bījā prakāśa, śōdha ēnī tuṁ kara

malatāṁ prakāśa tō ēnō, anubhavīśa sātha prabhunō tuṁ jīvanabhara
Scan Image

Gujarati Bhajan no. 2936 by Satguru Devendra Ghia - Kaka

First...293529362937...Last