Hymn No. 2938 | Date: 15-Dec-1990
|
|
Text Size |
 |
 |
1990-12-15
1990-12-15
1990-12-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13926
જેવું જેનું પાત્ર, તેવું તેટલું, તે તો જગમાં રે પામે
જેવું જેનું પાત્ર, તેવું તેટલું, તે તો જગમાં રે પામે કર્મનું પાત્ર સહુ લાવ્યા છે રે, જગમાં તો સાથે ને સાથે - જેવું... રચ્યું છે રે પાત્ર જ્યાં કર્મોએ જેવું, એવું એ તો સાથે લાવે - જેવું... પુરુષાર્થ તો પાત્ર તો નવું રચે, જીવનમાં જો એ ના ચૂકે - જેવું... પાત્ર પ્રમાણે જ્યાં અપેક્ષા વધે, તકલીફ જીવનમાં એ ઊભી કરે - જેવું... નાના મોટા પાત્ર તો, સહુ જીવનમાં તો સાથે લાવે - જેવું... અપેક્ષાઓ સુખદુઃખની કડી સર્જે, ધીરે ધીરે હૈયે જ્યાં એ જાગે - જેવું... સુખદુઃખની તો જગમાં સીમા નથી, અપેક્ષાની સીમા ના જો બાંધે - જેવું... સોંપી દો પાત્ર તમારું તો પ્રભુને, પાત્ર એ તો સંભાળી લેશે - જેવું... વધારી વધારી યોગ્યતા તમારી, પ્રભુ બધું તો જગમાં દેતા જાશે - જેવું...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jevu jenum patra, tevum tetalum, te to jag maa re paame
karmanum patra sahu lavya che re, jag maa to saathe ne saathe - jevu ...
rachyum che re patra jya karmoe jevum, evu e to saathe lave - jevu ...
purushartha to patra to navum vengeance, jivanamam jo e na chuke - jevu ...
patra pramane jya apeksha vadhe, takalipha jivanamam e ubhi kare - jevu ...
nana mota patra to, sahu jivanamam to saathe lave - jevu ...
apekshao sukhaduhkhani, dhire dhire haiye jya e jaage - jevu ...
sukh dukh ni to jag maa sima nathi, apekshani sima na jo bandhe - jevu ...
sopi do patra tamarum to prabhune, patra e to sambhali leshe - jevu ...
vadhari vadhari yogyata t badhu to jag maa deta jaashe - jevu ...
|
|