| 
		 
                     1990-12-21
                     1990-12-21
                     1990-12-21
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13938
                     કહેતો ના જગમાં તું આમ કદી, કે જગમાં મારું કોઈ નથી
                     કહેતો ના જગમાં તું આમ કદી, કે જગમાં મારું કોઈ નથી
  પ્રભુ તો છે જ્યાં જગમાં સહુના, વાત કદી આ તું વિસરતો નહીં
  સુખમાં લાગી તને માયા રે મીઠી, યાદ પ્રભુની તો દુઃખમાં આવી
  વાત સાચી તો છે આ તારી, કે માયા તારે તો છોડવી નથી
  ગણ્યા ને માન્યા જગમાં જેને તારા, વાત તારી તો આ ખોટી પડી
  તેથી શું તારે પડ્યું છે કહેવું, કે જગમાં મારું તો કોઈ નથી
  મૂકયો નથી વિશ્વાસ તેં તો પ્રભુમાં, મૂકી જો તું એકવાર તો જરી
  લાગશે તને રે એ તો તારા, છેતરાશે ના એમાં તો તું કદી
  રહ્યાં છે ને રહેશે એ સહુના, પ્રભુએ તો કોઈને છોડયા નથી
  અનુભવ તું કરી લે રે એનો, વિશ્વાસે જીવન તારું તો વિતાવી
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
                     
    | 
        
     | 
    View Original | 
    
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
                                        
    kahētō nā jagamāṁ tuṁ āma kadī, kē jagamāṁ māruṁ kōī nathī
  prabhu tō chē jyāṁ jagamāṁ sahunā, vāta kadī ā tuṁ visaratō nahīṁ
  sukhamāṁ lāgī tanē māyā rē mīṭhī, yāda prabhunī tō duḥkhamāṁ āvī
  vāta sācī tō chē ā tārī, kē māyā tārē tō chōḍavī nathī
  gaṇyā nē mānyā jagamāṁ jēnē tārā, vāta tārī tō ā khōṭī paḍī
  tēthī śuṁ tārē paḍyuṁ chē kahēvuṁ, kē jagamāṁ māruṁ tō kōī nathī
  mūkayō nathī viśvāsa tēṁ tō prabhumāṁ, mūkī jō tuṁ ēkavāra tō jarī
  lāgaśē tanē rē ē tō tārā, chētarāśē nā ēmāṁ tō tuṁ kadī
  rahyāṁ chē nē rahēśē ē sahunā, prabhuē tō kōīnē chōḍayā nathī
  anubhava tuṁ karī lē rē ēnō, viśvāsē jīvana tāruṁ tō vitāvī
                                
                     |