Hymn No. 2987 | Date: 13-Jan-1991
|
|
Text Size |
 |
 |
1991-01-13
1991-01-13
1991-01-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13975
છે રાહની રાહ તો ત્યાંની ત્યાં, રહ્યો છે રાહે રાહે તો તું ચાલતો
છે રાહની રાહ તો ત્યાંની ત્યાં, રહ્યો છે રાહે રાહે તો તું ચાલતો કાં ચૂક્યો છે રાહ તું તો તારી, કાં રહ્યો છે રાહ તો તું બદલતો છે ધ્યેય તો ત્યાં નું ત્યાં, કાં લાવ્યો છે તું પાસે કાં, દૂર ને દૂર રહ્યો છે તું રાખતો રાખી લક્ષ્યમાં એને તો સદા, કાં રહ્યો છે એને તો ભુલાવતો રહ્યો છે સૂર્ય સદા તો પ્રકાશતો, રાખી રહ્યો છે ગ્રહોને આસપાસ ઘુમાવતો રહ્યો છે સમય તો વહેતો ને વહેતો, રહ્યો છે યાદ એની તો અપાવતો છે તું તો ત્યાં ને ત્યાં, નથી તું ચાલતો રહ્યો, છે સમય તને તો ચલાવતો છે લાચાર તો તું, નથી કાંઈ તો તું કરતો, રહ્યું છે ભાગ્ય તને તો કરાવતો છે પ્રભુ તો આસપાસ ને બધે તોયે, દૃષ્ટિમાં નથી એ તો આવતો ગોતી ના શકીશ એને જો તું તુજમાં, ફાંફાં ખોટાં ના બીજે તો તું મારતો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che rahani raah to tyanni tyam, rahyo che rahe rahe to tu chalato
came chukyo che raah tu to tari, came rahyo che raah to tu badalato
che dhyeya to tya nu tyam, came laavyo che tu paase came, dur ne dur rahyo che tu rakhato
rakhi lakshyamam ene to sada, kaa rahyo che ene to bhulavato
rahyo che surya saad to prakashato, rakhi rahyo che grahone aaspas ghumavato
rahyo che samay to vaheto ne vaheto, rahyo che yaad eni to apavato
che tumato to tyamahyo. tumato tumato , che samay taane to chalaavto
che lachara to tum, nathi kai to tu karato, rahyu che bhagya taane to karavato
che prabhu to aaspas ne badhe toye, drishtimam nathi e to aavato
goti na shakisha ene jo tu tujamam, phampham khotam na bije to tu marato
|