BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2996 | Date: 17-Jan-1991
   Text Size Increase Font Decrease Font

છે સુખની ચાવી સહુની પાસે, કરે ના કોશિશ માનવ એને શોધવાની

  No Audio

Che Sukh Ni Chaavi Sahuni Paase, Kare Na Koshish Maanav Ene Shodhvani

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-01-17 1991-01-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13984 છે સુખની ચાવી સહુની પાસે, કરે ના કોશિશ માનવ એને શોધવાની છે સુખની ચાવી સહુની પાસે, કરે ના કોશિશ માનવ એને શોધવાની
રાહ જુએ એ તો અન્યની, ઉઠાવે તકલીફ એને તો શોધી આપવાની
છે સુખની ચાવી, છે સહુની પાસે, છે હાલત તોયે દીવા નીચે અંધારાની
અન્યથી જે સુખ હાલી ઊઠે, રાખીશ આશા એમાં ક્યાંથી સ્થિરતાની
જે સુખનો આધાર રહે અન્યની ઇચ્છા પર, પડશે રાહ એમાં તો જોવાની
વંચિત રાખ્યા ના વિભુએ કોઈને, મૂકી છે સહુમાં એની તો ચાવી
રાહ જોઈશ તું ક્યાં સુધી, કર કોશિશ એને તો તું ગોતવાની
વ્યક્તિએ વ્યક્તિએ છે વ્યાખ્યા જુદી, મતિ એમાં તારી તો મૂંઝાવાની
જોઈએ છે જે સુખ તો તારે, કર કોશિશ એના માટે તો ગોતવાની
હોય રાહ જગમાં જુદી સહુની, કરજે ના ભૂલ તું બધી અપનાવવાની
જે રાહ પર ચાલતા મળે સુખ તને, છે રાહ એ તારા માટે તો પોતાની
વંચિત રાખ્યા ના વિભુએ કોઈને, મૂકી છે સહુમાં એની તો ચાવી
Gujarati Bhajan no. 2996 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
Chhe Sukhani chavi sahuni pase, kare na koshish manav ene shodhavani
raah jue e to anyani, uthave takalipha ene to shodhi apavani
Chhe Sukhani chavi, Chhe sahuni pase, Chhe Halata toye diva niche andharani
anyathi per sukh hali uthe, rakhisha aash ema kyaa thi sthiratani
ever sukh no aadhaar rahe anya ni ichchha para, padashe raah ema to jovani
vanchita rakhya na vibhue koine, muki Chhe sahumam eni to chavi
raah joisha growth Kyam Sudhi, kara koshish ene to tu gotavani
vyaktie vyaktie Chhe vyakhya judi, mati ema taari to munjavani
joie Chhe ever sukh to tare, kara koshish ena maate to gotavani
hoy raah jag maa judi sahuni, karje na bhul tu badhi apanavavani
je raah paar chalata male sukh tane, che raah e taara maate to potani
vanchita rakhya na vibhue koine, muki che sahumam eni to chavi

First...29962997299829993000...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall