1995-08-22
1995-08-22
1995-08-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1400
હોતી નથી તકલીફ જીવનમાં જ્યાં પ્રભુજી રે વ્હાલા, લાગ્યા સદા ત્યારે પ્યારા

સમજી કરી માંગુ છું આજ તમારી પાસે, હરવખત ને હરચીજમાં લાગો સદા તમે પ્યારા
યુગે યુગે રહ્યાં બદલતા નામો સદા તમે તમારા, બન્યા કંઈકના દુલારા, હરનામમાં લાગો તમે પ્યારા
રહેવા ના દીધા, ના રાખ્યા જગમાં તમે કોઈને નોંધારા, પ્રભુજી રે વ્હાલા લાગો તમે પ્યારા
જાણીએ ના ધર્મ અમે કોઈ બીજો, હરેક ધર્મમાં વસો છો તમે, હરેક નામ લાગે છે પ્યારા
કરીએ કાંઈ અમે જીવનમાં, નથી કાંઈ તારા હૈયાંમાંથી, અમે ઊતરી જવાના, લાગો છો તમે એમાં પ્યારા
દેખાયા નથી ભલે તમે અમને જીવનમાં, જોયા વિના ભી, લાગો છો સદા તમે તો પ્યારા
છો તમે તો જગના રે કિનારા, છો તમે અમારા હૈયાંના ભી કિનારા, લાગો છો અમને તમે પ્યારા
છે તલસતાં છે હૈયાં અમારા તમારા કાજે, રહેજો સદા વાસ એમાં કરીને, લાગો છો તમે પ્યારા
નથી સવાલ દૂરનો કે પાસનો, છે સવાલ ભાવોનો, છો તમે મૂર્તિમંત ભાવો અમારા, લાગો છો તમે પ્યારા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hōtī nathī takalīpha jīvanamāṁ jyāṁ prabhujī rē vhālā, lāgyā sadā tyārē pyārā
samajī karī māṁgu chuṁ āja tamārī pāsē, haravakhata nē haracījamāṁ lāgō sadā tamē pyārā
yugē yugē rahyāṁ badalatā nāmō sadā tamē tamārā, banyā kaṁīkanā dulārā, haranāmamāṁ lāgō tamē pyārā
rahēvā nā dīdhā, nā rākhyā jagamāṁ tamē kōīnē nōṁdhārā, prabhujī rē vhālā lāgō tamē pyārā
jāṇīē nā dharma amē kōī bījō, harēka dharmamāṁ vasō chō tamē, harēka nāma lāgē chē pyārā
karīē kāṁī amē jīvanamāṁ, nathī kāṁī tārā haiyāṁmāṁthī, amē ūtarī javānā, lāgō chō tamē ēmāṁ pyārā
dēkhāyā nathī bhalē tamē amanē jīvanamāṁ, jōyā vinā bhī, lāgō chō sadā tamē tō pyārā
chō tamē tō jaganā rē kinārā, chō tamē amārā haiyāṁnā bhī kinārā, lāgō chō amanē tamē pyārā
chē talasatāṁ chē haiyāṁ amārā tamārā kājē, rahējō sadā vāsa ēmāṁ karīnē, lāgō chō tamē pyārā
nathī savāla dūranō kē pāsanō, chē savāla bhāvōnō, chō tamē mūrtimaṁta bhāvō amārā, lāgō chō tamē pyārā
|