Hymn No. 5915 | Date: 23-Aug-1995
|
|
Text Size |
 |
 |
1995-08-23
1995-08-23
1995-08-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1402
ક્યાં તમે જાશો રે જગમાં, જગમાં તો, ક્યાં તમે જાશો
ક્યાં તમે જાશો રે જગમાં, જગમાં તો, ક્યાં તમે જાશો અશાંતિથી ધબકતા હૈયાંને તમારા, આપવા શાંતિ ક્યાં તમે જાશો રહ્યાં છે ને દેખાય છે જગમાં, હરેક હૈયાંમાં અશાંતિના ધબકારા લેતા હરેક અશાંતિના ધબકારાના કારણો રહ્યાં છે જુદા, જીવનમાં નિત્ય એ જોશો ભૂલવા અશાંતિ હૈયાંની તમારી, અન્યની અશાંતિના કારણો ના જોડી દેશો નીકળ્યા ના અશાંતિના ચકરાવામાંથી બહાર જ્યાં, ખુદના કારણો ના જોઈ શકશો કરવા ભજન, સ્મરણ કે ધ્યાન પ્રભુનું, અશાંત હૈયે ના તમે બેસી શકશો કરવા બેસો જ્યાં ધ્યાન કે પૂજા, જાણે અજાણે અશાંતિ ઊભી ના કરશો, ના સરકી જાજો અશાંત હૈયું પામશે અશાંત હૈયાં પાસેથી, ક્યાંથી શાંતિ, ના એ વીસરશો અશાંત હૈયું રહ્યું છે સદા જીવનમાં, શાંતિ ઝંખતુંને ઝંખતું, ના એ ભૂલશો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kya tame jasho re jagamam, jag maa to, kya tame jasho
ashantithi dhabakata haiyanne tamara, aapava shanti kya tame jasho
rahyam che ne dekhaay che jagamam, hareka haiyammam ashantina dhabakara leta
nahitya ashantina dhabakara , haiyammam ashantina dhabakara, haiyammam Ashantina dhabakara, haiyama harea harea, harea harea, harea, harea, haria, harea,
harea, haria, haria , anya ni ashantina karano na jodi desho
nikalya na ashantina chakaravamanthi bahaar jyam, khudana karano na joi shakasho
karva bhajana, smaran ke dhyaan prabhunum, ashanta haiye na tame besi shakasho
karsho ashoub, najanti jajo a. najajanti jajan ke puja, jaani
ashanta haiyu pamashe ashanta haiyam pasethi, kyaa thi shanti, na e visarasho
ashanta haiyu rahyu che saad jivanamam, shanti jankhatunne jankhatum, na e bhulsho
|