Hymn No. 3045 | Date: 12-Feb-1991
|
|
Text Size |
 |
 |
1991-02-12
1991-02-12
1991-02-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14034
સાધનાએ સાધનાએ રહી છે સાધના, સહુની તો જુદી રે
સાધનાએ સાધનાએ રહી છે સાધના, સહુની તો જુદી રે પ્રકૃતિએ પ્રકૃતિએ રહી છે સાધના તો સદા જુદી રે અપનાવી ના પ્રકૃતિને અનુકૂળ સાધના, મુસીબતો થાયે ઊભી રે ભાવનાભર્યું હૈયું તો ના જ્ઞાન પાછળ જઈ રે શકે દોડી રે જ્ઞાનમય બુદ્ધિ તો શકે ના ભાવને તો અપનાવી રે ઊલટી સૂલટી સાધના, જીવનમાં રહે ગૂંચવણો તો ઊભી કરતી રે અનુકૂળ સાધના તો, પહોંચાડશે દ્વારે તો પ્રગતિના રે પહોંચે જ્યાં સાધના પૂર્ણતાની આરે, સાધના થાયે ત્યાં ભેગી રે હરેક સાધનાથી પ્રભુ મળ્યાના દાખલા તો જગમાં મળે છે રે તારી પ્રકૃતિને અનુકૂળ સાધના લેજે તો તું સ્વીકારી રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sadhanae sadhanae rahi che sadhana, sahuni to judi re
prakritie prakritie rahi che sadhana to saad judi re
apanavi na prakritine anukula sadhana, musibato thaye ubhi re
bhavanabharyum haiyu to na jnaan paachal to na jnaan paachal jai re shake tonan buddha re
shavi re shake dna jnaan paachal
jai sulati sadhana, jivanamam rahe gunchavano to ubhi karti re
anukula sadhana to, pahonchadashe dvare to pragatina re
pahonche jya sadhana purnatani are, sadhana thaye tya bhegi re
hareka sadhanathi male prabhu malyana dakhalak to prabhu malyana dakhalak tariaguk
rejheagine rejheagine rejheagine prabhu
|
|