Hymn No. 3077 | Date: 05-Mar-1991
|
|
Text Size |
 |
 |
1991-03-05
1991-03-05
1991-03-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14066
જીવતાં તો જેને માન દીધાં નહિ, મરતાં તો કરી એને સલામ, સલામ
જીવતાં તો જેને માન દીધાં નહિ, મરતાં તો કરી એને સલામ, સલામ જીવનભર તો આંખ જેની લડતી રહી, મરતાં કર્યા એને તો પ્રણામ જીવતાં તો આંખમાં વસાવી ના શક્યા, મરતાં આંખથી આંસુ શાને વહાવ્યાં જીવનભર તો મળતા રહ્યા ગાળોના હાર, મરતાં તો મળી ગયા ફૂલતણા હાર પૂજન જીવનમાં તો ના થયું, મરતાં તો ફૂલ ને કંકુએ તો નહાય દીધો કે ના દીધો સાથ તેં કોઈને, અન્યના સાથે તો તું સ્મશાને જાય આદત તો તારી બોલવાની ભૂલી, અંતે મૌન તો તું થઈ જાય જીવનભર આંખથી નીરખ્યું જગને, હવે તારી આંખને નીરખે સહુ ત્યાં અન્યના શબ્દોથી તો તું ભડક્તો, હવે ભડકી ના શકે તું જરાય શાંતપણાનાં લક્ષણ ભલે દેખાય, પણ મરેલો તો તું ગણાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivatam to die mann didha nahi, maratam to kari ene salama, salama
jivanabhara to aankh jeni ladati rahi, maratam karya ene to pranama
jivatam to aankh maa vasavi na shakya, maratam aankh thi aasu maratam gala
mali gala to jivara rahara, shaane vahavyam to jivara rahara haar
pujan jivanamam to na thayum, maratam to phool ne kankue to nahaya
didho ke na didho saath te koine, anyana saathe to tu smashane jaay
aadat to taari bolavani bhuli, ante mauna to tu thai jaay
jivanabhara aankh thi nirakhane jag ne saw have tarikhu haveyum tya
anyana shabdothi to tu bhadakto, have bhadaki na shake tu jaraya
shantapananam lakshana bhale dekhaya, pan marelo to tu ganaya
|
|