Hymn No. 3078 | Date: 05-Mar-1991
|
|
Text Size |
 |
 |
1991-03-05
1991-03-05
1991-03-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14067
લેવી છે મારે તો જ્યાં, મારે મારી સાથે તો મુલાકાત રે
લેવી છે મારે તો જ્યાં, મારે મારી સાથે તો મુલાકાત રે મળવું છે મારે તો જ્યાં, એકલાં તો મારે મારી જાતને રે ચાલશે ના હાજરી તો ત્યાં, એમાં તો અન્ય કોઈની રે - મળવું... પડશે તો કાઢવી ફુરસદ તો જ્યાં, બધા કામમાંથી રે - મળવું... પડશે અટકાવવા અન્યને આવતા તો ત્યાં, એની પાસે રે - મળવું... પડશે રોકવા અન્યની પાસે તો એને જાતાં રે - મળવું... પડશે તો પૂછવાં તો ત્યાં, પહેલાં તો ખબર અંતર રે - મળવું... પડશે કરવી એની સાથે તો ત્યાં, પૂરી ઓળખાણ રે - મળવું... થાશે ઊંચોનીચો, પાછો ત્યાંથી તો છટકવા રે - મળવું... દે જે રે બાંધી એને તો ત્યાં, તારી વાતવાતમાં રે - મળવું...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
levi che maare to jyam, maare maari saathe to mulakata re
malavum che maare to jyam, ekalam to maare maari jatane re
chalashe na hajari to tyam, ema to anya koini re - malavum ...
padashe to kadhavi phurasada to jyam, badha kamamanthi re - malavum ...
padashe atakavava anyane aavata to tyam, eni paase re - malavum ...
padashe rokava anya ni paase to ene jatam re - malavum ...
padashe to puchhavam to tyam, pahelam to khabar antar re - malavum ...
padashe karvi eni saathe to tyam, puri olakhana re - malavum ...
thashe unchonicho, pachho tyathi to chhatakava re - malavum ...
de je re bandhi ene to tyam, taari vatavatamam re - malavum ...
|
|