Hymn No. 3086 | Date: 12-Mar-1991
|
|
Text Size |
 |
 |
1991-03-12
1991-03-12
1991-03-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14075
સુખની પળો તો સરકતી ગઈ, દુઃખની યાદ ભુલાવતી ગઈ
સુખની પળો તો સરકતી ગઈ, દુઃખની યાદ ભુલાવતી ગઈ સુખના સ્વાદમાં તો દુઃખની તૈયારી ત્યાં તો રહી ગઈ મળ્યું ધબક્તું જીવન તો જ્યાં, વાસ્તવિક્તા મરણની ભુલાઈ ગઈ જીવન તો સરકતું ને સરકતું રહ્યું, મરણની તૈયારી તો ના થઈ આશાઓ ને વાસનાઓ તો ના છૂટી, વધતીને એ વધતી ગઈ સમજાયું ના મનમાં, કેમ ને ક્યારે, મજબૂત એ બાંધતી ગઈ મળ્યું પ્રારબ્ધથી તન તો જ્યાં, કર્મની ગતિ તો ના અટકી ગઈ મન બંધાતું રહ્યું જ્યાં કર્મમાં, ફેરા જનમના નક્કી એ કરતી ગઈ પળની પળ તો એમ વેડફાતી ગઈ, પ્રભુ દર્શનની તૈયારી ના થઈ જીવનની કમાણી જીવનમાં રહી, ખાલી હાથ રાખતી ઓ તો ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukhani palo to sarakati gai, dukh ni yaad bhulavati gai
sukh na svadamam to dukh ni taiyari tya to rahi gai
malyu dhabaktum jivan to jyam, vastavikta maranani bhulai gai
jivyana to sarakatum ne sarakatum, nahat vasaio to sarakatum, nahat vasaii, toani thani, nahat vana taiyum, nahai to
sarakatum ne sarakatum vadhati gai
samajayum na manamam, kem ne kyare, majboot e bandhati gai
malyu prarabdhathi tana to jyam, karmani gati to na ataki gai
mann bandhatum rahyu jya karmamam, phera janamana nakki e karti gai
thai vai taphala toshan emani tai taphhuati
jivanani kamani jivanamam rahi, khali haath rakhati o to gai
|
|