Hymn No. 3087 | Date: 12-Mar-1991
|
|
Text Size |
 |
 |
1991-03-12
1991-03-12
1991-03-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14076
રહી રહીને રે માડી, યાદ તારી હૈયામાં તો આવતી ગઈ
રહી રહીને રે માડી, યાદ તારી હૈયામાં તો આવતી ગઈ યાદ આવતી ગઈ રે માડી, યાદ તારી આવતી ગઈ જગમાં રમતાં મારા મનને રે માડી, તારામાં એ ખેંચી ગઈ હૈયાના મારા અંધકારમાં રે માડી, પ્રકાશ એ પાથરી ગઈ યાદે યાદમાં લીન બનતા, રોમેરોમમાં આનંદ ઊભો કરી ગઈ જગના સુખદુઃખની પળો, ત્યાં તો એ વીસરાવી ગઈ તારી મિલનની રે ઝંખના, પળે પળે તો એ જગાવી ગઈ સુખ ચેનને નીંદરને, સાથે સાથે ભુલાવી એ તો ગઈ તારી યાદે યાદે રે માડી, મનોહર મૂર્તિ તારી તો ઉપસી ગઈ તારી યાદ તો માડી, હૈયાનો મારા, કબજો તો લેતી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahi rahine re maadi, yaad taari haiya maa to aavati gai
yaad aavati gai re maadi, yaad taari aavati gai
jag maa ramatam maara mann ne re maadi, taara maa e khenchi gai
haiya na maara andhakaar maa re maadi,
prakarubina kari gai
jag na sukh dukh ni palo, tya to e visaravi gai
taari milanani re jankhana, pale pale to e jagavi gai
sukh chenane nindarane, saathe sathe bhulavi e to gai
taari yade yade re maadi, manohar murti taari to yaiada to gai.
taari mara, kabajo to leti gai
|
|