Hymn No. 3114 | Date: 28-Mar-1991
|
|
Text Size |
 |
 |
ભટકવામાંથી મન જ્યાં ભરાયું નથી, ભટક્યા વિના એ રહેવાનું નથી
Bhatakavamathi Man Jyaa Bharavu Nathi, Bhatakya Vina E Rahevanu Nathi
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1991-03-28
1991-03-28
1991-03-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14103
ભટકવામાંથી મન જ્યાં ભરાયું નથી, ભટક્યા વિના એ રહેવાનું નથી
ભટકવામાંથી મન જ્યાં ભરાયું નથી, ભટક્યા વિના એ રહેવાનું નથી કરીશ કોશિશ જ્યાં ખોટી, બળવો પોકાર્યા વિના એ રહેવાનું નથી ધીરજથી ના લઈશ કામ જો એમાં, એના વિના તો ચાલવાનું નથી કોશિશો રહી બધી અધૂરી, પૂરી કોશિશ વિના તો ચાલવાનું નથી રમીશ જ્યાં તું એના હાથમાં, હાથમાં તારા એ તો આવવાનું નથી યત્નો અધવચ્ચે તો ના છોડતો, આળસ એમાં તો ચાલવાની નથી છે જ્યાં એ તો તારું ને તારું, દુશ્મન એને તો બનાવવાના નથી એને સાથમાં ને સાથમાં રાખી, ધ્યેય પર તો પ્હોંચાવાનું નથી રહે જો એની રીતમાં અક્કડ, નમાવ્યા વિના એને તો ચાલવાનું નથી પ્રભુ કાજે જ્યાં પ્રેમ જગાવીશ એમાં, કાર્ય અધૂરું તારું રહેવાનું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhatakavamanthi mann jya bharayum nathi, bhatakya veena e rahevanum nathi
karish koshish jya khoti, balavo pokarya veena e rahevanum nathi
dhirajathi na laish kaam jo emam, ena veena jy to chalavanum hathia
koshishy to chalavanum nathi nathi koshisho rahi, chalavanum nathi koshisho, chalavanum nathi koshisho, badhi enhamhum, koshisho, badhi enisha rahi koshisho,
badhi , haath maa taara e to avavanum nathi
yatno adhavachche to na chhodato, aalas ema to chalavani nathi
che jya e to taaru ne tarum, dushmana ene to banavavana nathi
ene sathamam ne sathamam rakhi, dhyamyaa paar to phonchavanum en
nathi rahe ene to chalavanum nathi
prabhu kaaje jya prem jagavisha emam, karya adhurum taaru rahevanum nathi
|