Hymn No. 3120 | Date: 31-Mar-1991
|
|
Text Size |
 |
 |
1991-03-31
1991-03-31
1991-03-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14109
રાખ્યાં જીવનભર સમજનાં દ્વાર બંધ જેણે, ક્યાંથી એ તો સમજી શકશે
રાખ્યાં જીવનભર સમજનાં દ્વાર બંધ જેણે, ક્યાંથી એ તો સમજી શકશે જીવનભર રાચ્યા જે હાથ તો લેવામાં, ક્યાંથી હૈયેથી એ તો દઈ શકશે બની ના શક્યા હૈયેથી જે અન્યના, હૈયેથી અન્યને ક્યાંથી અપનાવી શકશે રાખ્યું છે જીવનભર ફરતું મન જેણે, ક્યાંથી સ્થિર એને એ કરી શકશે જે ચીજ જોઈ નથી કે ખાધી નથી, સ્વાદ એનો એ ક્યાંથી કહી શકશે નથી જોયું, નથી અનુભવ્યું જેને, ક્યાંથી એને એ તો ઓળખી શકશે રાચતો રહ્યો જે જીવનભર અશાંતિમાં, કિંમત શાંતિની ક્યાંથી એ કહી શકશે કર્યો નથી પ્રેમ જીવનભર તો જેણે, પ્રેમને ક્યાંથી એ તો મ્હાણી શકશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhyam jivanabhara samajanam dwaar bandh those, kyaa thi e to samaji shakashe
jivanabhara rachya je haath to levamam, kyaa thi haiyethi e to dai shakashe
bani na shakya haiyethi je anyana, haiyethi anyane kyaa thi
apanatum
je chija joi nathi ke khadhi nathi, swadh eno e kyaa thi kahi shakashe
nathi joyum, nathi anubhavyum those, kyaa thi ene e to olakhi shakashe
rachato rahyo je jivanabhara ashantimam, kimmat shantini to kyaa thi e kahi janthi,
kimmat shantini to nathi nathi e kahi nhani shakashe
|
|