Hymn No. 5924 | Date: 02-Sep-1995
|
|
Text Size |
 |
 |
વિશ્વાસ તો ખૂટયો જ્યાં જીવનમાં, શ્રદ્ધા તો ખૂટી જ્યાં જીવનમાં જીવનમાં તો ત્યાં, બાકી શું રહે છે (2)
Vishwaas To Khutyo Jyaa Jeevanma, Shraddha To Khuti Jyaa Jeevanama Jeevanama To Tyaa, Baaki Shu Rahe Che
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1995-09-02
1995-09-02
1995-09-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1411
વિશ્વાસ તો ખૂટયો જ્યાં જીવનમાં, શ્રદ્ધા તો ખૂટી જ્યાં જીવનમાં જીવનમાં તો ત્યાં, બાકી શું રહે છે (2)
વિશ્વાસ તો ખૂટયો જ્યાં જીવનમાં, શ્રદ્ધા તો ખૂટી જ્યાં જીવનમાં જીવનમાં તો ત્યાં, બાકી શું રહે છે (2) પુણ્યનો ક્ષય થાતો ગયો જ્યાં જીવનમાં, પાપનો ઉદય થાતો ગયો જ્યાં જીવનમાં સાચની રાહ તો છોડી જ્યાં જીવનમાં, પકડી રાહ અસત્યની તો જ્યાં જીવનમાં સરવાણી સુકાઈ, પ્રેમની જ્યાં જીવનમાં, તડપતું રહ્યું હૈયું વેરમાં ત્યાં જીવનમાં જાગી ભેળસેળ ભક્તિની જ્યાં હૈયાંમાં, વેચી ખાધી સેવાને તો જ્યાં જીવનમાં રાખ્યું હાસ્યને દૂરને દૂર તો જીવનમાં, આવ્યા ના રડવામાંથી ઊંચા જ્યાં જીવનમાં વિતાવ્યું જીવન જ્યાં વિચારોની આંધીમાં, વમળે વમળે ઘૂમતાં રહ્યાં જ્યાં જીવનમાં લાગ્યું જીવન અધૂરું ને અધૂરું તો જગમાં, કરી ના કોશિશ કરવા પૂરું એને જીવનમાં દુર્ભાગ્ય સામે લડતાં થાક્યા જ્યાં જીવનમાં, ભાગ્યનો ચાંદ દેખાયો ના જીવનમાં આનંદસ્વરૂપ પ્રભુને ગોતતા મળ્યો ના, આનંદસ્વરૂપ મળ્યો ના આનંદ એમાં જો જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vishvas to khutayo jya jivanamam, shraddha to khuti jya jivanamam jivanamam to tyam, baki shu rahe che (2)
punyano kshaya thaato gayo jya jivanamam, paap no udaya thaato gayamahay jya jivanamam
chivani ramahay, paap no udaya thaato gayo jya javanat jivan sakani, asani
ramaha , premani jya jivanamam, tadapatum rahyu haiyu veramam Tyam jivanamam
Jagi bhelasela bhaktini jya haiyammam, vechi Khadhi Sevane to jya jivanamam
rakhyu hasyane Durane dur to jivanamam, aavya na radavamanthi unch jya jivanamam
vitavyum JIVANA jya vicharoni andhimam, vamale vamale ghumatam rahyam jya jivanamam
lagyum JIVANA adhurum ne adhurum to jagamam, kari na koshish karva puru ene jivanamam
durbhagya same ladatam thakya jya jivanamam, bhagyano chand dekhayo na jivanamam
anandasvarupa prabhune gotata malyo na, anandasvarupa malyo na aanand ema jo jivanamam
|