Hymn No. 3141 | Date: 10-Apr-1991
|
|
Text Size |
 |
 |
1991-04-10
1991-04-10
1991-04-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14130
તક તો જીવનમાં પ્રભુએ, સહુને તો છે દીધી (2)
તક તો જીવનમાં પ્રભુએ, સહુને તો છે દીધી (2) કોઈએ સરળતાથી એને ઝડપી, કોઈના હાથમાંથી તો ગઈ એ સરકી - તક... નિર્ણયમાં તો જ્યાં વાર લાગી, ગઈ હાથમાંથી ત્યાં તો એ સરી - તક... સંજોગે સંજોગે કદી ફરી થાતી ઊભી, રાખ ઝડપવાની એને તો તૈયારી - તક... ગજાબહારની દોટ તો જ્યાં મૂકી, હાથમાંથી જાય, ત્યાં તો એ છટકી - તક... જાય જ્યાં એ તો હાથમાંથી છટકી, અફસોસ હૈયે જાય એ તો ધરી - તક... ઝડપી તક તો જેણે જીવનમાં, નિતનવી દિશા એને તો મળી - તક... તક તો જીવનમાં રહેશે મળતી, પડશે રે જોવું, જાય ના એ સરકી - તક... ઝડપતાં તકને જાશે જે શીખી, જાશે શિખર પર એ તો પહોંચી - તક...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taka to jivanamam prabhue, sahune to che didhi (2)
koie saralatathi ene jadapi, koina hathamanthi to gai e saraki - taka ...
nirnayamam to jya vaar lagi, gai hathamanthi tya to e sari - taka ...
sanjoge sanjoge kadi thati ubhi, rakha jadapavani ene to taiyari - taka ...
gajabaharani dota to jya muki, hathamanthi jaya, tya to e chhataki - taka ...
jaay jya e to hathamanthi chhataki, aphasosa haiye jaay e to dhari - taka ...
jadapi taka to those jivanamam, nitanavi disha ene to mali - taka ...
taka to jivanamam raheshe malati, padashe re jovum, jaay na e saraki - taka ...
jadapatam takane jaashe je shikhi, jaashe shikhara paar e to pahonchi - taka ...
|