Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3142 | Date: 11-Apr-1991
હર હાલતમાં સુખી જે રહી શકે, દુઃખ એને ક્યાંથી સ્પર્શી શકે
Hara hālatamāṁ sukhī jē rahī śakē, duḥkha ēnē kyāṁthī sparśī śakē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3142 | Date: 11-Apr-1991

હર હાલતમાં સુખી જે રહી શકે, દુઃખ એને ક્યાંથી સ્પર્શી શકે

  No Audio

hara hālatamāṁ sukhī jē rahī śakē, duḥkha ēnē kyāṁthī sparśī śakē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-04-11 1991-04-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14131 હર હાલતમાં સુખી જે રહી શકે, દુઃખ એને ક્યાંથી સ્પર્શી શકે હર હાલતમાં સુખી જે રહી શકે, દુઃખ એને ક્યાંથી સ્પર્શી શકે

નજરે નજરે તો પ્રભુને નીરખે, માયા એને તો ક્યાંથી સતાવી શકે

જેની નજરમાં જ્યાં બીજું કોઈ નથી, વેર એને હૈયે ક્યાંથી જાગી શકે

જેનું હૈયું પ્રેમમાં રસતરબોળ રહે, પ્રેમ વિના બીજું એ ક્યાંથી દઈ શકે

જેના શબ્દે શબ્દે તો પ્રભુ રમે, પ્રભુ વિના ના બીજું એ કાંઈ રટે

જેના રોમેરોમ પ્રભુના આનંદે ઝૂલે, બીજા આનંદ એને તો ક્યાંથી ગમે

જેના હૈયે તો સદા શાંતિ વસે, ત્યાં શાંતિ વિના બીજું ક્યાંથી મળે

જેનું મન હર નામમાં પ્રભુ જુએ, એને નામમાં તો ભેદ ક્યાંથી રહે

જેની ધડકને ધડકને પ્રભુના તાલ મળે, એને જગસંગીત તો ક્યાંથી પ્હોંચે

જેનાં નયનો પ્રભુ ભાવે ત ભીનાં રહે, બીજા ભાવો એને તો ક્યાંથી આકર્ષે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hara hālatamāṁ sukhī jē rahī śakē, duḥkha ēnē kyāṁthī sparśī śakē

najarē najarē tō prabhunē nīrakhē, māyā ēnē tō kyāṁthī satāvī śakē

jēnī najaramāṁ jyāṁ bījuṁ kōī nathī, vēra ēnē haiyē kyāṁthī jāgī śakē

jēnuṁ haiyuṁ prēmamāṁ rasatarabōla rahē, prēma vinā bījuṁ ē kyāṁthī daī śakē

jēnā śabdē śabdē tō prabhu ramē, prabhu vinā nā bījuṁ ē kāṁī raṭē

jēnā rōmērōma prabhunā ānaṁdē jhūlē, bījā ānaṁda ēnē tō kyāṁthī gamē

jēnā haiyē tō sadā śāṁti vasē, tyāṁ śāṁti vinā bījuṁ kyāṁthī malē

jēnuṁ mana hara nāmamāṁ prabhu juē, ēnē nāmamāṁ tō bhēda kyāṁthī rahē

jēnī dhaḍakanē dhaḍakanē prabhunā tāla malē, ēnē jagasaṁgīta tō kyāṁthī phōṁcē

jēnāṁ nayanō prabhu bhāvē ta bhīnāṁ rahē, bījā bhāvō ēnē tō kyāṁthī ākarṣē
Scan Image

Gujarati Bhajan no. 3142 by Satguru Devendra Ghia - Kaka
First...314231433144...Last