Hymn No. 3144 | Date: 11-Apr-1991
|
|
Text Size |
 |
 |
1991-04-11
1991-04-11
1991-04-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14133
જ્યાં તારી દાનતમાં સફાઈ નથી, માંહ્યલો તારો જેમાં રાજી નથી
જ્યાં તારી દાનતમાં સફાઈ નથી, માંહ્યલો તારો જેમાં રાજી નથી એવા કાર્યમાં ના હાથ તું નાંખ, એવા કાર્યમાં ના હાથ તું નાંખ જેમાં કકળાટના સૂરો ઉઠે, જેમાં નુકસાન વિના બીજું કાંઈ નથી - એવા... જેમાં માનવતા સુકાઈ જાય, જેમાં દયા ધરમ, નેવે મૂકવા પડે - એવા... જેમાં વેરની આગ સળગી ઉઠે, જેમાં ઢોંગના દર્શન નજરે ચડે - એવા... જેમાં નજરે તો નીચા જોવું પડે, જેમાં શાંતિ હૈયાની હણાઈ જાય - એવા... જે કાર્યમાં તો કોઈ સાર નથી, જેમાં દુઃખનો તો કોઈ પાર નથી - એવા... જેમાં તન મન તો નબળાં પડે, જેમાં ખોટાં ખોટાં રક્ત વહે - એવા... જેમાં હોંશ હવસ ના હાથમાં રહે, જેમાં લાગણીનાં પૂર તાણી રહે - એવા... જેમાં નીંદર તારી હરાઈ જાય, જેમાં હૈયે ચિંતાનો ભાર ચડે - એવા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jya taari danatamam saphai nathi, manhyalo taaro Jemam raji nathi
eva karyamam na haath tu nankha, eva karyamam na haath tu nankha
Jemam kakalatana suro uthe, Jemam nukasana veena biju kai nathi - eva ...
Jemam Manavata, Jemameve j mukava paade - eva ...
jemam verani aag salagi uthe, jemam dhongana darshan najare chade - eva ...
jemam najare to nicha jovum pade, jemam shanti haiyani hanai jaay - eva ...
je karyamam to koi saar nathi, jemam duhkhano to koi paar nathi - eva ...
Jemam tana mann to nabalam pade, Jemam khotam khotam rakta vahe - eva ...
Jemam honsha havasa na haath maa rahe, Jemam laganinam pura tani rahe - eva ...
Jemam nindar taari harai jaya, Jemam haiye chintano bhaar chade - eva ...
|