Hymn No. 3152 | Date: 15-Apr-1991
|
|
Text Size |
 |
 |
1991-04-15
1991-04-15
1991-04-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14141
છે પાપનો સંચય ભી ખોટો, ના પુણ્યનો સંચય ભી સાચો
છે પાપનો સંચય ભી ખોટો, ના પુણ્યનો સંચય ભી સાચો છે સંચય જગમાં, બંનેનો તો, મુક્તિની વચ્ચે આવનારો અલગતા તો અલગ રાખશે, જુદાઈ ના તોડી એ તો શકશે મિટાવીશ ના જ્યાં જાત તું તારી, એક્તા ના તું સાધી શકશે રાખીશ ફરતું મન તારું, છે એ ખોટું મન રાખીશ માયામાં સ્થિર, ના છે એ સાચું સ્થિર પ્રભુમાં રાખ્યા વિના એને, નડતર એ તો કરવાનું દેખાય છે બધું, નથી કાંઈ સાચું, નથી દેખાતું, નથી કાંઈ બધું એ ખોટું ના તન તારું સાચું, ના મન સાચું, પ્રભુ વિના નથી બીજું કાંઈ સાચું ના ક્રોધ સાચો, ના આવેગ સાચા, પ્રભુ ના મેળવી દે જે, બધું એ ખોટું બુદ્ધિ સાચી ને બુદ્ધિ ખોટી, પ્હોંચાડે પ્રભુને દ્વારે જ્યાં, ત્યારે એ સાચી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che paap no sanchaya bhi khoto, na punyano sanchaya bhi saacho
che sanchaya jagamam, banneno to, muktini vachche avanaro
alagata to alaga rakhashe, judai na todi e to shakashe
mitavisha na jya jaat tu tari, ekta na tu sadhi
shakashe e khotum mann rakhisha maya maa sthira, na che e saachu
sthir prabhu maa rakhya veena ene, nadatara e to karavanum
dekhaay che badhum, nathi kai sachum, nathi dekhatum, nathi kai badhu e khotum
na tana taaru sachum, na mann sachum, na mann saachu kai saachu
na krodh sacho, na avega sacha, prabhu na melavi de je, badhu e khotum
buddhi sachi ne buddhi khoti, phonchade prabhune dvare jyam, tyare e sachi
|