Hymn No. 3157 | Date: 18-Apr-1991
|
|
Text Size |
 |
 |
1991-04-18
1991-04-18
1991-04-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14146
ઊઠે હૈયામાં જ્યાં શંકાના સૂર, કરજે ત્યાં ને ત્યાં, એને તો દૂર
ઊઠે હૈયામાં જ્યાં શંકાના સૂર, કરજે ત્યાં ને ત્યાં, એને તો દૂર નાંખશે જડ ઊંડી એ તો જ્યાં, બનશે મુશ્કેલ કરવું, એને તો દૂર હરશે શાંતિ મનને હૈયાની, ડહોળશે જીવનના બધા એ તો સૂર ચડશે આંખ પર પડદા જ્યાં એના, દેખાશે ના સાચું એમાંથી જરૂર પાડશે તડ સંબંધોમાં, કરશે વિખવાદ ઊભો એ તો જરૂર રાખીશ ઢીલાશ એમાં જ્યાં તું, હશે તારો મોટો એ કસૂર હરાઈ જાશે નિર્મળતા હૈયાની ને મનની, બનાવશે તને એ મજબૂર ના સાચા નિર્ણય લઈ શકશે, બનશે મન બુદ્ધિ એમાં તો ચકચૂર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
uthe haiya maa jya shankana sura, karje tya ne tyam, ene to dur
nankhashe jada undi e to jyam, banshe mushkel karavum, ene to dur
harashe shanti mann ne haiyani, daholashe jivanana badha e to sur
chadashe em aankh en paraada jarur
padashe tada sambandhomam, karshe vikhavada ubho e to jarur
rakhisha dhilasha ema jya tum, hashe taaro moto e kasura
harai jaashe nirmalata haiyani ne manani, banavashe taane e majbur
na saacha nirnay lai shakashe, banamhe buddha ema
|