Hymn No. 3158 | Date: 18-Apr-1991
|
|
Text Size |
 |
 |
1991-04-18
1991-04-18
1991-04-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14147
તને આવડયું નહિ, તું શીખ્યો નહિ, દોષ એમાં અન્યનો તું કાઢતો નહિ
તને આવડયું નહિ, તું શીખ્યો નહિ, દોષ એમાં અન્યનો તું કાઢતો નહિ જોઈતું હતું તો તારે, કરવી પડશે મહેનત તારે, આ તું ચૂક્તો નહિ ફરતું ને ફરતું રાખ્યું ચિતડું તેં, કરી નડતર ઇચ્છાની ઊભી તો તેં આળસને ઉત્તેજન દીધું તો તેં, મહેનત તો ના લીધી તો તેં ખોટી ગણતરીમાં રાચ્યો જ્યાં તું, પારખ્યો ના સમયને તો તેં સહનશક્તિ તારામાં નથી, કોઈનું ચલાવી તું શક્તો નથી તારી વૃત્તિનો ભોગ તું બનતો રહ્યો, કાબૂ તારો તારા પર તો નથી સાચું તું સમજ્યો નથી, સમજવાની કોશિશ તો તેં કરી નથી કોઈનો તું બની શક્યો નથી, કોઈને પોતાના બનાવી શક્તો નથી સ્વાર્થ તું તો છોડી શક્તો નથી, હૈયેથી અપેક્ષા તો છૂટતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taane avadayum nahi, tu shikhyo nahi, dosh ema anyano tu kadhato nahi
joitum hatu to tare, karvi padashe mahenat tare, a tu chukto nahi
phartu ne phartu rakhyu chitadum tem, kari nadatara ichchhani ubhi to te
alasane uttejana lidhi to te
khoti ganatarimam rachyo jya tum, parakhyo na samayane to te
sahanashakti taara maa nathi, koinu chalavi tu shakto nathi
taari vrittino bhoga tu banato rahyo, kabu taaro taara paar to nathi
saachu tu samjyo nathi, samajavino tumari koshari
nisha shakyo nathi, koine potaana banavi shakto nathi
swarth tu to chhodi shakto nathi, haiyethi apeksha to chhutati nathi
|