Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 3163 | Date: 22-Apr-1991
રાખીશ ને રહેજો રે વ્હાલા, પ્રેમથી તમે તો મારા હૈયામાં
Rākhīśa nē rahējō rē vhālā, prēmathī tamē tō mārā haiyāmāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3163 | Date: 22-Apr-1991

રાખીશ ને રહેજો રે વ્હાલા, પ્રેમથી તમે તો મારા હૈયામાં

  No Audio

rākhīśa nē rahējō rē vhālā, prēmathī tamē tō mārā haiyāmāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-04-22 1991-04-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14152 રાખીશ ને રહેજો રે વ્હાલા, પ્રેમથી તમે તો મારા હૈયામાં રાખીશ ને રહેજો રે વ્હાલા, પ્રેમથી તમે તો મારા હૈયામાં

ખોવો નથી, મહામૂલો સમય મારે તો વ્હાલા, ખાલી વાતોમાં

નહાવું નથી, મારે રે વ્હાલા તારી તો જગ દોલતમાં

નવરાવજે રે પ્રભુ, સદા મને તો તારી પ્રેમની ધારામાં

કરવી છે શું મારે રે પ્રભુ, નાખજે ના મને રે તારી માયામાં

રોકીને ઊભી છે, તોય રે વ્હાલા, એ તો મારા આંગણિયામાં

આંખ સામે રે વ્હાલા, નાચે રે માયા, પડવું નથી મારે એમાં રે વ્હાલા

જોઈ રહ્યો છું રે રાહ, એ દિનની રે વ્હાલા, રહેશે ક્યારે તું મારા નયનોમાં

હતું એ તો કહી દીધું રે વ્હાલા, હતું બધું જે, મારા રે મનમાં

રાખીશ ને રહેજો રે વ્હાલા, પ્રેમથી તમે તો મારા હૈયામાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhīśa nē rahējō rē vhālā, prēmathī tamē tō mārā haiyāmāṁ

khōvō nathī, mahāmūlō samaya mārē tō vhālā, khālī vātōmāṁ

nahāvuṁ nathī, mārē rē vhālā tārī tō jaga dōlatamāṁ

navarāvajē rē prabhu, sadā manē tō tārī prēmanī dhārāmāṁ

karavī chē śuṁ mārē rē prabhu, nākhajē nā manē rē tārī māyāmāṁ

rōkīnē ūbhī chē, tōya rē vhālā, ē tō mārā āṁgaṇiyāmāṁ

āṁkha sāmē rē vhālā, nācē rē māyā, paḍavuṁ nathī mārē ēmāṁ rē vhālā

jōī rahyō chuṁ rē rāha, ē dinanī rē vhālā, rahēśē kyārē tuṁ mārā nayanōmāṁ

hatuṁ ē tō kahī dīdhuṁ rē vhālā, hatuṁ badhuṁ jē, mārā rē manamāṁ

rākhīśa nē rahējō rē vhālā, prēmathī tamē tō mārā haiyāmāṁ
Scan Image

Gujarati Bhajan no. 3163 by Satguru Devendra Ghia - Kaka
First...316331643165...Last