Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3162 | Date: 21-Apr-1991
જીવવું હતું જીવનમાં તો જેવી રીતે
Jīvavuṁ hatuṁ jīvanamāṁ tō jēvī rītē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3162 | Date: 21-Apr-1991

જીવવું હતું જીવનમાં તો જેવી રીતે

  No Audio

jīvavuṁ hatuṁ jīvanamāṁ tō jēvī rītē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-04-21 1991-04-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14151 જીવવું હતું જીવનમાં તો જેવી રીતે જીવવું હતું જીવનમાં તો જેવી રીતે

    ના હું એવી રીતે જીવી શક્યો, ના હું એવી રીતે જીવી શક્યો

કરવું હતું જીવનમાં તો જે-જે

    ના એ હું તો કરી શક્યો, ના એ હું તો કરી શક્યો

રહેવું પડ્યું તોય હસતા ને હસતા

    ના સાચું હસી કે રડી શક્યો, ના એ હું તો કરી શક્યો

આવ્યાં ને જાગ્યાં તોફાનો જીવનમાં

    ના એમાં હું તૂટ્યો, ના એ હું સહી શક્યો - રહેવું…

યાદોમાં ને યાદોમાં ગૂંચવાતો રહ્યો

    ના એ છોડી શક્યો, ના એમાંથી ભાગી શક્યો- રહેવું...

જાગતી રહી ઇચ્છાઓ તો ખૂબ હૈયે

    ના એને રોકી શક્યો, ના એને હું છોડી શક્યો - રહેવું...

પ્રેમની ધારા તો વહાવવી હતી જીવનમાં

    ના એ ઝીલી શક્યો, ના એને વહાવી શક્યો -રહેવું...

સમયની પ્રતીક્ષામાં સમય વીતતો રહ્યો

    ના એ હું રોકી શક્યો, ના ઉપયોગ કરી શક્યો - રહેવું...

ફરતું ને ફરતું રહ્યું મન તો મારું

    ના એને રોકી શક્યો, ના એને હું માપી શક્યો - રહેવું...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvavuṁ hatuṁ jīvanamāṁ tō jēvī rītē

nā huṁ ēvī rītē jīvī śakyō, nā huṁ ēvī rītē jīvī śakyō

karavuṁ hatuṁ jīvanamāṁ tō jē-jē

nā ē huṁ tō karī śakyō, nā ē huṁ tō karī śakyō

rahēvuṁ paḍyuṁ tōya hasatā nē hasatā

nā sācuṁ hasī kē raḍī śakyō, nā ē huṁ tō karī śakyō

āvyāṁ nē jāgyāṁ tōphānō jīvanamāṁ

nā ēmāṁ huṁ tūṭyō, nā ē huṁ sahī śakyō - rahēvuṁ…

yādōmāṁ nē yādōmāṁ gūṁcavātō rahyō

nā ē chōḍī śakyō, nā ēmāṁthī bhāgī śakyō- rahēvuṁ...

jāgatī rahī icchāō tō khūba haiyē

nā ēnē rōkī śakyō, nā ēnē huṁ chōḍī śakyō - rahēvuṁ...

prēmanī dhārā tō vahāvavī hatī jīvanamāṁ

nā ē jhīlī śakyō, nā ēnē vahāvī śakyō -rahēvuṁ...

samayanī pratīkṣāmāṁ samaya vītatō rahyō

nā ē huṁ rōkī śakyō, nā upayōga karī śakyō - rahēvuṁ...

pharatuṁ nē pharatuṁ rahyuṁ mana tō māruṁ

nā ēnē rōkī śakyō, nā ēnē huṁ māpī śakyō - rahēvuṁ...
Scan Image

Gujarati Bhajan no. 3162 by Satguru Devendra Ghia - Kaka
First...316031613162...Last