Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3161 | Date: 21-Apr-1991
આવ્યા છો, આશાઓ તો લઈને, મારી રે પાસે
Āvyā chō, āśāō tō laīnē, mārī rē pāsē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3161 | Date: 21-Apr-1991

આવ્યા છો, આશાઓ તો લઈને, મારી રે પાસે

  No Audio

āvyā chō, āśāō tō laīnē, mārī rē pāsē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1991-04-21 1991-04-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14150 આવ્યા છો, આશાઓ તો લઈને, મારી રે પાસે આવ્યા છો, આશાઓ તો લઈને, મારી રે પાસે

અફસોસ તો છે હૈયે, નથી કાંઈ તમને હું તો દઈ શકતો

રંજ તો છે રે હૈયે, નથી કાંઈ તમને હું તો દઈ શક્તો

સુખ તો જીવનમાં, નથી કાંઈ બચ્યું તો મારી પાસે

નથી સુખ તો તમને, હું તો દઈ શકતો

દુઃખ તો ભર્યું છે જીવનમાં તો ડગલે ને પગલે

દઈ દુઃખ તમને, દુઃખી તમને તો નથી કરી શકતો

નથી સુખ દઈ શકતો, નથી દુઃખી તો કરી શકતો

છે જે તો મારી પાસે, નથી જરૂર એની તો તમને

ભૂખ એની જાગ્યા વિના, નથી તમને એ દઈ શકતો
View Original Increase Font Decrease Font


આવ્યા છો, આશાઓ તો લઈને, મારી રે પાસે

અફસોસ તો છે હૈયે, નથી કાંઈ તમને હું તો દઈ શકતો

રંજ તો છે રે હૈયે, નથી કાંઈ તમને હું તો દઈ શક્તો

સુખ તો જીવનમાં, નથી કાંઈ બચ્યું તો મારી પાસે

નથી સુખ તો તમને, હું તો દઈ શકતો

દુઃખ તો ભર્યું છે જીવનમાં તો ડગલે ને પગલે

દઈ દુઃખ તમને, દુઃખી તમને તો નથી કરી શકતો

નથી સુખ દઈ શકતો, નથી દુઃખી તો કરી શકતો

છે જે તો મારી પાસે, નથી જરૂર એની તો તમને

ભૂખ એની જાગ્યા વિના, નથી તમને એ દઈ શકતો




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvyā chō, āśāō tō laīnē, mārī rē pāsē

aphasōsa tō chē haiyē, nathī kāṁī tamanē huṁ tō daī śakatō

raṁja tō chē rē haiyē, nathī kāṁī tamanē huṁ tō daī śaktō

sukha tō jīvanamāṁ, nathī kāṁī bacyuṁ tō mārī pāsē

nathī sukha tō tamanē, huṁ tō daī śakatō

duḥkha tō bharyuṁ chē jīvanamāṁ tō ḍagalē nē pagalē

daī duḥkha tamanē, duḥkhī tamanē tō nathī karī śakatō

nathī sukha daī śakatō, nathī duḥkhī tō karī śakatō

chē jē tō mārī pāsē, nathī jarūra ēnī tō tamanē

bhūkha ēnī jāgyā vinā, nathī tamanē ē daī śakatō
Scan Image

Gujarati Bhajan no. 3161 by Satguru Devendra Ghia - Kaka
First...316031613162...Last